Dipal Vyas

ક્યારેય જોયા છે આવા અજીબ કોન્ટેક લેન્સ

તમે સિમ્પલ કોન્ટેક લેન્સની સાથે ક્યારેક ફિલ્મોમાં થોડા ઘણા વિચિત્ર લેન્સ પણ જોયા હશે. પરંતુ કેટલાક લોકો પોતાનું આકર્ષણ જમાવવા માટે વિવિધ પ્રકારના લેન્સ પહેરતા થયા છે. મિકી માઉસ, સ્માઈલી, હેલ્લો કિટ્ટીના કાર્ટૂન કેરેક્ટરની સાથે લોકો ઇલેક્ટ્રિક સર્કીટ, વોલીબોલ, ડ્રેગન,...
Offbeat 

'સેલ્ફી બોટલ' કોકાકોલા પીઓ સેલ્ફી લો

પોતાની પ્રોડક્ટનું વેચાણ વધારવા માટે કંપનીઓ વિવિધ નુસખા અપનાવે છે. ત્યારે કોલ્ડડ્રીન્ક્સ બનાવતી કંપની કોકાકોલાએ 'સેલ્ફી બોટલ' બનાવી છે. આ સેલ્ફી બોટલ કોકાકોલા પિતા લોકોને તસવીર ક્લિક કરે છે. બોટલની નીચે પ્લાસ્ટીકના સ્ટેન્ડ સાથે કેમેરો લગાવાયો છે, જે બોટલને 70...
Offbeat 

ભારતની સૌથી મોટી શોધ લઇ ગયો હતો એક અંગ્રેજ ડોક્ટર

ઈ.સ.1710માં ઓલીવર નામનો અંગ્રેજ ડૉક્ટર ભારતમાં આવ્યો હતો અને સંપૂર્ણ બંગાળમાં ફર્યો હતો. ડૉ.ઓલીવરે પોતાની ડાયરીમાં તે સમયે લખ્યું હતું કે, ભારતના લોકો એકવાર શીતળાના રોગ માટે રસીકરણ કરાવે છે અને જીવનભર આ રોગમાંથી મુક્તિ મેળવી લે છે. જે બાદ...
Offbeat 

મળથી માલદાર બની રહી છે કંપનીઓ

મળ અંગે ચર્ચા કરવી એ જ અસભ્યતા માનવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, 'નોર્થમ્બ્રિયન વોટર કંપની' ગટરમાંથી નીકળતી ગંદકીમાંથી વીજળી પેદા કરતી બ્રિટેનની પહેલી કંપની છે અને આ વીજળીથી કંપનીના વાર્ષિક બીલમાં 20%નો ઘટાડો થયો છે. 1996માં આ...
Offbeat 

પાતળા હોઠને સેક્સી લૂક આપવા માટેની ટીપ્સ

હોઠ ચહેર પરની સૌથી આકર્ષક વસ્તુ છે. જો હોઠ પાતળા હોય તો તેને સેક્સી લૂક આપવા માટે હોઠને એક્સ્ફોલીએટ કરો અને બ્રશ વડે થોડું કન્સીલર તેના પર લગાવો. લીપ લાઈનર લગાવ્યા બાદ 'કુપીડ બોવ'થી શરૂઆત કરવાની સાથે ઉપરથી નીચે સુધી...
Relationship 

દુનિયાના સૌથી મોટા પરિવારમાં છે 193 સભ્યો

મિઝોરમના બખ્તવાંગ ગામમાં 193 સભ્યોવાળો દુનિયાનો સૌથી મોટો પરિવાર રહે છે. પરિવારના મુખી જીયોનાના પહેલા લગ્ન 1959માં થયા હતા, ત્યારે તેઓ 15 વર્ષના હતા. હાલ જીયોનાની કુલ 39 પત્નીઓ છે. એક જ વ્યક્તિના 39 લગ્ન સંબંધથી તેઓને કુલ 94 સંતાનો,...
Offbeat 

500 વર્ષ જૂના આ વૃક્ષના મૂળ કાપવાથી થાય છે મૃત્યુ

પંજાબના ચરોટી કલા ગામમાં 500 વર્ષ જૂનું વડનું ઝાડ છે. આ એક એવું ઝાડ છે જેના મૂળ આસપાસના ખેતરમાં નીકળે એટલે ખેડૂત ખેતી કરવાનું છોડી દે છે. કારણ કે, અહીં એવી માન્યતા છે કે આ ઝાડના મૂળ કાપનાર વ્યક્તિ કે...
Offbeat 

550 વર્ષ જૂની મમીના વધી રહ્યા છે નખ

હિમાચલની લાહૌલ સ્પીતિ ખીણ નજીક 550 વર્ષ જૂની મમીના વાળ અને નખ આજે પણ વધી રહ્યા છે. તિબેટના ગિયુ ગામ ખાતે આવીને તપસ્યા કરનારી લામા સાંગલા તેનજીંગ નામની મહિલાની આ મમી છે. અહીં માનવામાં આવે છ એકે, લામાએ સાધનાના સમયે...
Offbeat 

આલિયા ભટ્ટે એલે મેગેઝિન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ

આલિયા ભટ્ટ બોલિવુડ કરિયરમાં સફળતા તરફ પ્રયાણ કરી રહી છે. આ સાથે જ આલિયાએ હાલમાં એલે મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. એલે મેગેઝિનના નવેમ્બરના એડિશન માટે આ ફોટોશૂટમાં આલીયાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. જેમાં સેક્સી લાલ બ્રાની વચ્ચે આલિયાની...
Entertainment 

આ એપ દ્વારા તમે પણ જાણી શકો છો તમારા વિસ્તારના પ્રદૂષણનું સ્તર

દિલ્હીમાં સતત વધતું હવાનું પ્રદૂષણ અટકતું જ નથી. ત્યારે દિલ્હીની હાલત જોઇને અન્ય શહેરોના લોકો પણ પોતાના શહેરના પ્રદૂષણને લઈને ચિંતામાં મૂકાયા છે. જો તમે તમારા વિસ્તારના પ્રદૂષણનું સ્તર જાણવા માગો છો, તો તેના માટે કેટલીક એપ્લીકેશન તમને મદદ કરી...
Governance 

ગૂગલ મેપ પર 'ટ્રમ્પ ટાવર'નું નામ 'ડમ્પ ટાવર'

WPIX-TVમાં પ્રસારિત અહેવાલ મુજબ, જો તમે ગૂગલ પટ ટ્રમ્પ ટાવરને સર્ચ કરશો તો તે સ્થળે 'ડમ્પ ટાવર' લખેલું જોવા મળશે. જોકે, હજુ તે બાબત ચોક્કસ નથી કે અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેના ટાવરના નામને સંપાદિત કરવામાં આવ્યું હોવાની જાણકારી છે...
World 

ભારતીય મૂળની કહકાશા 'બાળ શાંતિ પુરસ્કાર'ની રેસમાં

ભારતીય મૂળની અને સંયુક્ત અરબ અમીરાતમાં રહેતી 16 વર્ષીય કહકાશા બસુને આ વર્ષે આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર માટે ફાઈનલીસ્ટ માટે પસંદ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આવેલા 120 નામોમાંથી 3 નામ પસંદ કરાયા. જેમાં 2012માં 'ગ્રીન હોપ' નામની સંસ્થા...
World