archana dave

VIDEO: બોલતા પહેલા ધ્યાનમાં રાખો આટલી બાબતો

કહેવાય છે કે બોલે તેના બોર વહેચાય, પણ એવું બોલો કે જેનાથી માન મળે સન્માન મળે. વર્તમાન સમયમાં વાતચીત અને રજૂઆત કરવાની કળા-કૌશલ્યનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. તમે જે વાત સમજાવવા માંગો છે તે વાત સામે વાળો વ્યક્તિ યોગ્ય...
Lifestyle 

VIDEO: ઘરમાં શુદ્ધ હવા મળી રહે તે માટે અજમાવો આવી તરકીબ

એવું કહેવામાં આવે છે કે ઘરમાં જો વિવિધ પ્રકારના છોડ ઉગાડવામાં આવે તો ઘરની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે. પાન-છોડ માત્ર ઘરની શોભા જ નથી વધારતા, ઘરમાં રહેતા લોકોને પણ સ્વસ્થ રાખે છે. છોડ અને ઝાડ આપણા રોજિંદા જીવનમાં...
Lifestyle  Health 

VIDEO: લગ્નજીવન ટકાવી રાખવા માટે જરૂરી છે આટલી બાબત

પતિપત્ની વચ્ચે સામાન્ય રીતે મીઠા ઝઘડાઓ ચાલતા રહેતા હોય છે. પણ મીઠા ઝઘડાઓ મીઠા રહે ત્યાં સુધી સમસ્યા નથી પણ ઝઘડાઓ જ્યારે વિકરાળ સ્વરૂપ લઈ લે, ત્યારે બે જીંદગી બરબાદ થઈ જતી હોય છે. લગ્નજીવન બરબાદીના આરે ના આવે તે...
Lifestyle 

VIDEO: મેડીકલ સ્કેમ, એક રૂપિયાની દવાના લેવાય છે 100 રૂપિયા

જ્યારથી દરેક ક્ષેત્રમાં ખાનગીકરણનો  પગપેસારો થયો છે ત્યારથી આમ જનતાને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંની એક પરિસ્થિતિ મેડિકલ ક્ષેત્રની પણ છે. દિવસેને દિવસે મોંધી થઈ રહેલી સારવાર સામાન્ય લોકો માટે જીવલેણ બની રહી છે. સરકારી નિયમો...
National  Governance  Health 

VIDEO: અહીં જોવા મળે છે બારેમાસ શિયાળો

માનવજીવન નિર્વાહમાં આબોહવા એ મહત્ત્વનો ભાગ ભજવે છે. માનવીનું શરીર વધુ ઠંડી કે વધુ ગરમી સહન નથી કરી શકતું. બન્ને મોસમ સમપ્રમાણ હશે તો જ માનવી આસાનીથી જીવન નિર્વાહ કરી શકે છે. પરંતુ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ પણ છે જ્યાં...
Travel 

VIDEO: નહીં બચાવી શકો ભવિષ્યને, જો આવી રીતે કરશો પાણીનો વપરાશ

જળ એ જ જીવન છે આ સુવાક્ય વર્ષોથી ચાલ્યુ આવ્યુ છે. પાણી બચાવોના અનેક અભિયાનો, લોકજાગૃતિ માટે અનેક કાર્યક્રમો થાય છે. છતાં લોકો પાણીની ગંભીરતાથી હજુ સુધી વાકેફ થયા ન હોય તેમ દિવસેને દિવસે પાણીનો વપરાશ વધી રહ્યો છે. વર્તમાન...
Governance  Lifestyle 

VIDEO: બાળકના છે આવા લક્ષણો તો સાવધાન, સ્ટ્રેસ ના બની જાય ખતરો

કહેવાય છે કે બાળક હંમેશા નિખાલસ હોય છે. તેના મનમાં ક્યારેય કોઈના માટે દ્વેષ ભાવના હોતી નથી. પણ આવા નિખાલસ ગણાતા બાળકો પણ ઘણી સમસ્યાઓથી પીડાતા હોય છે. ઘણી વાર બાળકો અંદર અંદર ઘુંટાતા હોય છે. આવી પરિસ્થિતિમાં જો માતાપિતા...
Woman & Kids  Lifestyle 

VIDEO: જીવનમાં ખુશ રહેવા માંગો છો તો આટલા નિયમો જરૂરી છે

દરેક પુરુષ ઈચ્છતો હોય છે, કે તેના જીવનમાં તે ખુશ રહે, સુખી થાય. પરિવાર સાથે, બાળકો સાથે તે શાંતિથી જીવનની દરેક પળને માણી શકે. આ બધી ખુશીઓની સાથે સાથે તે ધનવાન બનવાની ઈચ્છા પણ ધરાવતો હોય છે. પણ આવું ત્યારે...
Lifestyle 

VIDEO: શરીરને સુડોળ અને નિરોગી બનાવવુ છે તો આટલું કરો

કમર  હાડકાઓ, જ્ઞાનતંતુઓ, સાંધાઓ, અસ્થિ બંધનો અને સ્નાયુઓ સાથે આંતરિક રીતે જોડાયેલો છે. પરંતુ કોઈ ઇજા થવાથી કમરનો ભાગ સંવેદનશીલ બની જાય છે. વધારે સમય માટે બેસી રહો પછી ઉભા રહો તો પણ પીડા થવા લાગે છે. તો આ સમસ્યાને...
Health 

VIDEO: આ પ્રકારના છોડ વાવશો તો ક્યારેય નહિ બને રોગોનું ઘર

કોઇપણ બીજને રોપવું એ એક આશાને રોપવા સમાન છે. ઘરમાં રહેલી ટોક્સિક હવાને ક્લીન કરનારા અને બેસ્ટ હોમ રેમેડીઝ તરીકે કામ કરનારા આવા પ્લાન્ટ્સ તમારા હેલ્થને સારા રાખે છે. ત્યારે કયા છોડથી કેવા ફાયદા થશે તે અંગેની વિગત જૂઓ વીડિયોમાં....
Health 

VIDEO: ચામડીના રોગોમાં અકસીર છે લીમડો

કહેવાય છે ને કે કડવું એટલું નરવું. લીમડો સ્વાદમાં તો કડવો હોય છે. પણ જો સ્વાસ્થ્યના સંદર્ભમાં જોવા જઈએ તો લીમડાના અનેક ફાયદાઓ છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરવાની સાથે સાથે કેટલાય રોગોનું સંકટ પણ ટાળી શકાય છે. જૂઓ લીમડાના...
Health 

VIDEO: જૂઓ 300 રોગોનો એક માત્ર ઉપચાર

300 જેટલા રોગોનો ઉપચાર સરગવો હોવાનું આયુર્વેદમાં કહેવાયું છે. સરગવાના પાંદડામાં એન્ટી-ઓક્સિડન્ટ અને અન્ય આવશ્યક પોષક તત્ત્વ હોય છે. સરગવાના પાંદડાને દાળ અને શાકમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ રાખવામાં મદદરૂપ થાય...
Lifestyle  Health