Krupa
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
આ ઘંટડીઓ તમારી સમસ્યાઓને કરી દેશે દૂર, જાણો સરળ અને અસરકારક ઉપાય
Published On
By Krupa
ફેંગશૂઈ એક ચીની વાસ્તુ શાસ્ત્ર છે. વાસ્તુ શાસ્ત્રમાં જેવી રીતે દિશાઓના સૂચન અને વાસ્તુ દોષ નિવારવાના ઉપાયો દર્શાવવામાં આવે છે તેવી જ રીતે ફેંગશૂઈમાં પણ ખાસ વસ્તુઓનો ઉપયોગ કરી અને ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારવાના ઉપાયો કરવામાં આવે છે....
હોળીના તહેવાર દરમિયાન તંત્ર-મંત્રથી બચવું હોય તો નહીં ખાવી આ વસ્તુઓ
Published On
By Krupa
હોળીનો તહેવાર રંગ અને ઉમંગથી છલકતો હોય છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવાર માત્ર રંગથી રમી અને મોજ- મસ્તી કરવા માટે નથી પરંતુ આ દિવસનું આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે. આ પર્વ ભક્ત પ્રહલાદની ભક્તિની યાદ...
વર્ષભરની સમસ્યાઓ દૂર કરવા હોળીના દિવસે અમલમાં મૂકો આ ટોટકા
Published On
By Krupa
1 માર્ચે ગુરુવારના દિવસે હોલિકા દહન કરવામાં આવશે. હોલિકા દહનના દિવસે સાંજે એક વિશેષ સંયોગ સર્જાશે. આ સંયોગમાં જીવનના કષ્ટને દૂર કરવા ખાસ ઉપાય કરી શકાય છે. ગુરુવારે સંધ્યા સમયે 7 કલાક અને 40 મિનિટે આ અત્યંત ખાસ મુહૂર્ત શરૂ...
હોળી પર કરો આ ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી વધશે સુખ-સમૃદ્ધિ
Published On
By Krupa
દિવાળી, ધનતેરસ, અક્ષય તૃતિયા, પુષ્ય નક્ષત્ર વગેરે શુભ તિથિઓ પર સોના અને ચાંદીની ખરીદીને શુભ ગણવામાં આવે છે. આ દિવસે ખરીદેલી વસ્તુ ઘરમાં સમૃદ્ધિ વધારે છે. આ વાત તો તમે પણ જાણતાં હશો. પરંતુ શું તમે જાણો છો કે હોળી...
જાણી લો, હનુમાન ચાલીસા કરતી વખતે કયા નિયમો પાળવા છે જરૂરી
Published On
By Krupa
ભગવાનની પૂજા અર્ચના કરવા સાથે ભક્તો ચાલીસા પઠન કરતાં હોય છે. ચાલીસાના માધ્યમથી ભક્ત ભગવાનને તેની સમસ્યાઓ દૂર કરવાની અરજી કરે છે. દરેક દેવી-દેવતાઓ માટે ચાલીસા લખાયેલી છે. જેમાં સૌથી વધારે પ્રચલિત છે હનુમાન ચાલીસા. આ ચાલીસા દરેક ઘરમાં બોલવામાં...
ખબર છે કેમ થાય છે શુભ કામની શરૂઆત દહીં-ખાંડ સાથે?
Published On
By Krupa
હિંદૂ ધર્મ અનુસાર વ્યક્તિની રોજની દિનચર્યા સાથે કેટલીક પરંપરાઓ જોડાયેલી છે. આ રિવાજ અને પરંપરાઓમાં કેટલીક શુકન-અપશુકન સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી સૌથી વધારે પ્રચલિત છે કોઈપણ કામની શરૂઆત મીઠાઈ ખાઈને કરવી અને કોઈ સારા કામ પર જતી વખતે દહીં...
આજથી શરૂ થયું હોળાષ્ટક, 8 દિવસ સુધી નહીં થાય કોઈ શુભ કાર્ય
Published On
By Krupa
રંગોના ઉત્સવ હોળીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી હશે. આ પર્વ એવો છે કે જેને નાના-મોટાં સૌ-કોઈ હર્ષોઉલ્લાસથી મનાવે છે. વિવિધ રંગ એકબીજાને લગાવી અને લોકો આ તહેવારની ઊજવણી કરે છે. હોળીના તહેવાર પૂર્વે આજથી હોળાષ્ટકનો પ્રારંભ પણ થઈ ચૂક્યો...
બેડરૂમ વાસ્તુ અનુસાર ન હોય તો આ ટીપ્સ કરો ફોલો, પ્રેમથી છલકતું રહેશે દાંપત્યજીવન
Published On
By Krupa
દાંપત્યજીવનનો આધાર પતિ-પત્નીની સમજદારી અને એકબીજા પરના વિશ્વાસ પર હોય છે. જેટલો વિશ્વાસ મજબૂત તેટલો સંબંધ પણ મજબૂત. જોકે ક્યારેક જીવનમાં એવા સંજોગો ઉદ્ભવે છે કે દંપતિ વચ્ચે કંકાસ વધી જાય છે. આવી સ્થિતી સર્જાવા પાછળ અનેક કારણો હોય શકે...
રોજ કરો આ કામ, મહાલક્ષ્મી જીવનમાં લાવશે ધન-ધાન્ય
Published On
By Krupa
ધન-ધાન્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા દરેક વ્યક્તિની હોય છે. સવારથી સાંજ સુધીની દોડધામ પણ વ્યક્તિ પરિવારને સુખ-શાંતિ અને સગવડ ભરેલું જીવન આપવા માટે કરે છે. આ ઈચ્છા કામ કરીને જ પૂર્ણ થઈ શકે છે પરંતુ કામ અને મહેનત કર્યા ઉપરાંત પણ...
ઘડિયાળ બદલી દેશે તમારો સમય, જાણો કેવી રીતે
Published On
By Krupa
કોઈપણ વ્યક્તિની દિનચર્યામાં મહત્ત્વનો ભાગ ભજવે છે ઘડિયાળ. સવારથી સાંજ સુધીના દરેક કામ ઘડિયાળના કાંટે થતાં હોય છે. ઘડિયાળ આપણને સમયસર કામ પર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘડિયાળનો સારો અને ખરાબ પ્રભાવ પણ વ્યક્તિના જીવન પર...
આ છે શ્રીયંત્રને ઘરે સિદ્ધ કરવાની સરળ રીત
Published On
By Krupa
માતા લક્ષ્મીનું પ્રિય છે શ્રીયંત્ર. માનવામાં આવે છે કે શ્રીયંત્રની પૂજા કરવાથી લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં વિધિ-વિધાનથી શ્રીયંત્રની સ્થાપના કરી અને તેની પૂજા કરવાથી સુખ-સંપત્તિ, સૌભાગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શ્રીયંત્રની સ્થાપના તેને સિદ્ધ કરીને કરવી...
મંગળવારે કરેલા આ ઉપાયો કરશે તમને કરજમુક્ત, અજમાવીને કરો શાંતિનો અનુભવ
Published On
By Krupa
મંગળવારનો દિવસ ભગવાન હનુમાનને સમર્પિત છે. આમ તો હનુમાનજીની પૂજા સૌથી વધારે લોકો શનિવારે કરતાં હોય છે. પરંતુ મંગળવારે પણ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ પૂજા પણ ખાસ હોય છે. ખાસ એટલા માટે કે આ દિવસે કરેલી હનુમાનજીની પૂજા...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

