નોન રેસિડન્ટ ગુજરાતીઓએ રાજ્યની બેંકોમાં 10 હજાર કરોડ ઠાલવી દીધા

વિદેશમાં રહેતા ગુજરાતીઓએ માત્ર 3 મહિનાની અંદર જ ગુજરાતની બેંકોમાં 10000 રૂપિયા ઠાલવી દીધા છે.ગુજરાતની બેંકોમાં NRG તરફથી આવેલા રેમિટન્સમાં જુલાઇથી સપ્ટેમ્બર 2025માં 10000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના અહેવાલ મુજબ, ગુજરાતમાં જુલાઇથી સપ્ટેમ્બર 2024ના 3 મહિનામાં નોન રેસિડન્ટ ગુજરાતીની કુલ ડિપોઝીટ 1.01 લાખ કરોડ હતી જે આ વખતના 3 મહિનામાં 1.11 લાખ કરોડ થઇ ગઇ છે.

ડોલર મજબુત થયો અને રૂપિયો નબળો થયો એટલે વિદેશમાં વસતા ગુજરાતીઓને ડોલર સામે વધારે રૂપિયા મળી રહ્યા છે. ઉપરાંત તેમને એવું લાગે છે કે ગુજરાતનો ગ્રોથ જોતા ભવિષ્યમાં વધારે કમાણી થઇ શકે છે. રિઅલ એસ્ટેટમાં પણ નોન રેસિડન્ટ ગુજરાતીઓની ભારે પુછપરછ છે.

About The Author

Related Posts

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.