ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો ટ્રમ્પ ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડથી વધારેનો ફટકો લાગશે.

દેશમાં ચોખાની નિકાસમાં બે રાજ્યો સૌથ અગ્રેસર છે એક હરિયાણા અને બીજુ ગુજરાત. આખા ભારતમાં ચોખાના ઉત્પાદનમાં ભલે ગુજરાતનો 2 જ ટકા હિસ્સો છે, પરંતુ ગુજરાત 14 ટકા નિકાસ કરે છે જેની વેલ્યુ થાય છે. 1.4 અબજ ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં ગણીએ તો લગભગ 135 કરોડ રૂપિયા થાય.

ગુજરાત બાસમતી અને કૃષ્ણ કમોદ ચોખાની અમેરિકામાં નિકાસ કરે છે. જો ટ્રમ્પ ટેરિફ વધારી દે અને ચોખાની નિકાસ અટકી જાય તો ગુજરાતને મોટો ફટકો પડી શકે તેમ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-09-2026 દિવસ: મંગળવાર મેષ: આજે દિવસ દરમિયાન તમને નવા વ્યવસાયના માર્ગદર્શન મળશે, પરિવારમાં વાતાવરણ સુખમય રહે, શારીરિક નબળાઇ અનુભવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો
Copyright (c) Khabarchhe All Rights Reserved.