ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-09-2026

દિવસ: મંગળવાર

મેષ: આજે દિવસ દરમિયાન તમને નવા વ્યવસાયના માર્ગદર્શન મળશે, પરિવારમાં વાતાવરણ સુખમય રહે, શારીરિક નબળાઇ અનુભવો.

વૃષભ: આજે તમે અધુરા કાર્યોને પુરા કરવા ખુબ પ્રયત્ન કરશો, તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કાર્યક્ષેત્ર પર કેન્દ્રીત કરવું, સ્વાસ્થ્ય સારું રહે.

મિથુન: વધારે વિચારો કરીને અસમંજસની સ્થિતિ ઉભી થાય, આર્થિક લાભ થાય, સ્વાસ્થ્યમાં માનસિક બેચેની રહે, વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ સમય.

કર્ક: આજે તમને અમુક વાતોમાં પ્રલોભન મળે, વડીલવર્ગની સહાય અચુક લેવી, પરિવારમાં ચર્ચા-વિચારણા ચોક્કસ કરવી, સ્વાસ્થ્ય સારું રહે.

સિંહ: આજે તમે ઘરેલું સમસ્યામાં વધારે ધ્યાન આપશો, સાંધાના દુખાવાની તકલીફ થાય, કાર્યક્ષેત્ર પર આવકના યોગ ઓછા છે.

કન્યા: આજે મિશ્રિત ફળદાયી દિવસ રહે, તમારી મહેનતનું સકારાત્મક પરિણામ મળે, વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે.

તુલા: આજે તમને તમારા સામાજિક કાર્યોમાં માન-સન્માન મળે, જો કોઇ મહત્ત્વના કાગળોનું કામ હોય તો તે સાચવીને કરવું.

વૃશ્વિક: આજનો દિવસ લાભદાયી રહેશે, સ્વભાવથી પરોપકારી રહેવાના લીધે તમે કોઇને આજે કાર્યમાં ના નહીં પાડી શકો, ઘરનું વાતાવરણ સુખદાયી રહે.

ધન: આજનો દિવસ લાભદાયી રહેશે, કામ-ધંધામાં પણ સારા રહેશે, નોકરીયાત વર્ગને કામનો બોજો રહે, ઘરમાં શાંતિ રહેશે.

મકર: સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી, વધારે કામના બોજ અને માનસિક બેચેની કે ટેન્શનથી સ્વાસ્થ્ય બગડશે.

કુંભ: આજનો દિવસ સારો રહેશે, આવકના માર્ગ ખુલતા જણાય, ખોટી જગ્યાએ રોકાણ કરવું નહીં, વડીલોની સહાય લેવી, તથા તેમનો આદર કરવો.

મીન: આજનો દિવસ બુદ્વિકારક રહેશે, આજે તમને મનમાં ધનપ્રાપ્તિના પ્રયત્નો જ દેખાશે, પરિવારમાં ગુસ્સો ટાળવો, સ્વાસ્થ્ય સારું રહે.

About The Author

Related Posts

Top News

કાબુલના 'મહાવિનાયક': અફઘાનિસ્તાનમાં ક્યારે અને કેવી રીતે મળ્યા પ્રાચીન ગાર્દેઝ ગણપતિ?

મે 1956ની વાત છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગની એક ટીમ સંશોધન હેતુસર અફઘાનિસ્તાન ગઈ હતી. કાબુલમાં, ટીમને એવી માહિતી...
Astro and Religion 
કાબુલના 'મહાવિનાયક': અફઘાનિસ્તાનમાં ક્યારે અને કેવી રીતે મળ્યા પ્રાચીન ગાર્દેઝ ગણપતિ?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-09-2026 દિવસ: મંગળવાર મેષ: આજે દિવસ દરમિયાન તમને નવા વ્યવસાયના માર્ગદર્શન મળશે, પરિવારમાં વાતાવરણ સુખમય રહે, શારીરિક નબળાઇ અનુભવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!
Copyright (c) Khabarchhe All Rights Reserved.