ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-11-2026

દિવસ: રવિવાર

મેષ: વધુ પડતા સાહસિક ન થતા પોતાના ખર્ચ પર કાબુ રાખવો, સમજદારીથી કોઇપણ કાર્યમાં સફળતા મેળવી શકશો.

વૃષભ: નસીબ અને પ્રયત્નોના સહારે સફળતાની તકો ઉભી થશે, સ્વાસ્થ્ય સાચવવું, પ્રવાસ ફળે.

મિથુન: રોકેલા નાણાનો ફાયદો થાય, ગૃહમાં વાદ-વિવાદ ટાળવો, સ્વજનની મદદ મળે.

કર્ક: મકાન ખરીદવાના યોગો બને, તકલીફો દૂર થાય, તબિયતમાં સુધારો આવે.

સિંહ: કૌટુંબિક પ્રશ્નોમાં હલ આવતો જણાય, સ્વજનો અંગેની ચિંતા દૂર થાય, કોઇપણ કાર્યમાં ધીરજ રાખવી.

કન્યા: મનની સ્થિતિ નબળી રહે, તણાવગ્રસ્ત વાતાવરણ રહે, સમજદારીથી પ્રશ્નોનું નિરાકરણ લાવવું હિતાવહ.

તુલા: ઉત્સાહની લાગણીનો અનુભવ થાય, કાર્યક્ષેત્રમાં અણધારી સફળતા મળે, વાહનના યોગ બને.

વૃશ્વિક: કોર્ટ કેસ તથા જુના વાદ-વિવાદોમાંથી મુક્તિ મળે, આરોગ્યમાં સુધારો આવે.

ધન: કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય, ખર્ચ થાય.

મકર: આવક કરતા જાવક વધુ દેખાય, ગૃહક્લેશથી બચવું, આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવું.

કુંભ: ચિંતાઓ દૂર થાય, આનંદનો પ્રસંગ બને, નાણાભીડ વધે.

મીન: કલ્પનામાં કે આભાસી જીવન જીવવાનો અનુભવ થાય, વાસ્તવિકતાને સમજી શકશો.

About The Author

Related Posts

Top News

એક મહિનામાં ત્રીજું વાવાઝોડું ભારત પર ત્રાટકશે: ISROના સેટેલાઈટે વાદળોનો વિશાળ જમાવડો કેદ કર્યો

ભારત વધુ એક શક્તિશાળી ચક્રવાતી તોફાનનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું 'ડીપ ડિપ્રેશન' 20 નવેમ્બરના...
National 
એક મહિનામાં ત્રીજું વાવાઝોડું ભારત પર ત્રાટકશે: ISROના સેટેલાઈટે વાદળોનો વિશાળ જમાવડો કેદ કર્યો

લેહના પહાડોમાં રોયલ એનફિલ્ડનું બાઇક બગડી ગયું, કોર્ટે કહ્યું- ગ્રાહકને 1 લાખ આપો

લેહની ઊંચી પહાડીઓ, લગભગ 200 કિલોની રોયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650, અને મુસાફરી દરમિયાન જ બાઇકનું બગડી જવું. મુસાફરી...
Tech and Auto 
લેહના પહાડોમાં રોયલ એનફિલ્ડનું બાઇક બગડી ગયું, કોર્ટે કહ્યું- ગ્રાહકને 1 લાખ આપો

દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો, પોતે... કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીને 7 સલાહ આપી

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, તેમણે પોતાની મજાક તો બતાવી...
Politics 
દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો, પોતે... કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીને 7 સલાહ આપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-11-2026 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ મિશ્રીત રહે, અમુક મુદાઓ ઉપર પરિવારમાં તણાવ રહે, આત્મવિશ્વાસમાં વધારો થાય, મિત્રો સાથે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.