શું સ્ત્રીઓના શરીરમાં પણ વીર્ય હોય છે? જાણો આખી વાત

સેક્સ દરમિયાન કેટલીક મહિલાઓને પાણી નીકળે છે એને સફેદ પાણી કે સ્ત્રીઓમાંથી નીકળતા વીર્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આ વીર્ય કેમ નીકળે છે તે માટે કોઈ રોગ તો કારણભૂત નથી ને? આ પ્રશ્ન સ્વભાવિક રીતે મનમાં શંકા પ્રેરે છે.

વાસ્તવમાં જ્યારે મહિલા સેક્સ માટે તૈયાર થાય છે તો ગુપ્તાંગની ફરતે ભીનાશ અને ચીકણાપણું આવી જાય છે. આ ભીનાશ મહિલાને સેક્સનો પરમ આનંદ આપે છે અને પુરુષ દ્વારા ઈન્ટર કોસ્ટ વખતે મહિલામાંથી આ રીતે વીર્ય ડિસ્ચાર્જ થાય છે. પણ આ વીર્ય પુરુષોના વીર્યની જેમ દેખાતો નથી.

સ્ત્રીઓના વીર્યમાં શુક્રાણુ હોય છે તેવી રીતે સ્ત્રીઓના વીર્યમાં શુક્રાણુ હોતા નથી. જ્યારે યોનિને પંપાળવામાં આવે છે ત્યારે આવી રીતે પણ સફેદ પાણી નીકળે છે. આ એક સ્વભાવિક પ્રક્રિયા હોય છે. ગુપ્તાંગની આ ભીનાશ જ સ્ત્રીને સેક્સની અનુભૂતિ કરાવે છે. ચીકણાઈનું કાર્ય કરે છે. જો સેક્સ કરવામાં આવે તો સ્ત્રીને વધારે આનંદ આવે છે.

સ્ત્રીનાં વીર્યને કોઈ રંગ હોતો નથી. દરેક મહિલાઓમાંથી નીકળે છે. આ ઉપરાંત માસિક આવવાના દિવસો દરમિયાન પણ આ સફેદ પાણી નીકળે છે. પણ જો જલન, ખૂજલી અને પાણી રંગ બદલે તો કોઈ રોગનો ભોગ બન્યા છો તો તરત ડોકટરનો સંપર્ક કરવાનો રહે છે.

જો વધારે નીકળતું હોય તો એને લિકોરીયા કહેવામાં આવે છે. સફેદ પાણી નીકળે તો કમર કમજોર બની જાય છે. સ્ક્રીન પર પણ અસર વર્તાય છે, કારણ કે આ પાણી માંસપીશીઓ અને હાડકામાંથી નીકળે છે. જેથી કરીને સંક્રમણની શકયતા વધી જાય છે.

12 વર્ષની ઉંમરથી આ પાણી નીકળે છે. વધતી ઉંમરની સાથે આ રોગ હેરાન કરે છે. જો સારી રીતે ઈલાજ કરવામાં આવે તો જલ્દીથી સારો થઈ જાય છે. આ માટે કેટલાક ઘરેલુ નુસ્ખા પણ છે અને બજારમાંથી ડોકટરોની સલાહ પ્રમાણેની ટેબ્લેટ લેવામાં આવે તો લિકોરીયાને અટકાવી શકાય છે. આ ઉપરાંત ઘરેલું ઈલાજમાં ચોખાને ધોયા બાદ તેનું પાણી પીવાથી આ રોગથી રાહત મળે છે.

About The Author

Related Posts

Top News

US વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે જણાવ્યું ઈરાન સાથેની વાતચીતમાં શું નિર્ણય આવ્યો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે રવિવારે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલી વાતચીત દરમિયાન વોશિંગ્ટન અને ઈરાન વચ્ચે નોંધપાત્ર પ્રગતિ થઈ છે....
World 
US વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે જણાવ્યું ઈરાન સાથેની વાતચીતમાં શું નિર્ણય આવ્યો

ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર; સદી ફટકારનાર યશસ્વી બહાર, રાણાને ફરી ચાન્સ...

21 જૂન, રવિવારના રોજ ઇંગ્લેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ...
Sports 
ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર; સદી ફટકારનાર યશસ્વી બહાર, રાણાને ફરી ચાન્સ...

સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો અને બેંકો દ્વારા રાખવામાં આવેલા નાણાંમાં 8 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે સ્વિસ સેન્ટ્રલ બેંક દ્વારા...
World 
સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના ઉત્તરાધિકારી અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, કંપનીમાં દૈનિક મેનેજમેન્ટ ટ્રાન્સફર લગભગ...
Business 
રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.