Vasi Raksha Bandhan

વાસી ઉતરાયણની જેમ સુરતમાં ઉજવવામાં આવે છે વાસી રક્ષાબંધન; આ બે ઘટનાઓ સાથે જોડાયેલી છે કહાની

જુલાઇ-ઑગસ્ટ મહિનાથી હિન્દુ તહેવારોની શરૂઆત થઈ જાય છે અને દિવાળી સુધી હિન્દુ તહેવારોની ભરમાર આવી જાય છે. હવે થોડા જ દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી જશે, ત્યારબાદ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવશે. પછી નવરાત્રિ અને દિવાળી જેવા તહેવાર...
Gujarat 
Copyright (c) Khabarchhe All Rights Reserved.