Alipore Zoological Garden

પ્રાણી સંગ્રહાલયથી રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા 321 પ્રાણી? ગરબડી બાદ ડિરેક્ટરની બદલી

પશ્ચિમ બંગાળ વન વિભાગને કોલકાતા પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક યાદીમાં કથિત વિસંગતતાનો તપાસ રિપોર્ટ મળ્યો છે અને વિભાગ તારણોનું વિશ્લેષણ કરી રહ્યો છે. આ યાદીમાં નોંધાયેલા પ્રાણીઓની સંખ્યા 672ની જગ્યાએ 321 હતી. તેનાથી સવાલ ઊભા થાય છે કે બાકીના પ્રાણીઓ...
National 
Copyright (c) Khabarchhe All Rights Reserved.