ભાજપે ગુજરાતના 48 MLA ચૂંટણી જીતાડવા MP મોકલેલા, એમાંથી જુઓ કેટલા જીત્યા

ભાજપે મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા માટે રાજ્ય બહારના 230 ધારાસભ્યોને મધ્ય પ્રદેશ મોકલ્યા હતા. દરેક ધારાસભ્યોને એક એક સીટની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહારથી ધારાસભ્યોની ફોજ મોકલવામાં આવી હતી. ગુજરાતમાંથી 48 ધારાસભ્યો ગયા હતા. તેમણે 38 બેઠકો જીતાડી હતી, પરંતુ આમ છતા 10 બેઠકો ભાજપે ગુમાવી.

મધ્ય પ્રદેશ ગયેલા ધારાસભ્યોને તાલિમ આપવામા આવી હતી અને તેઓ અઢી મહિના સુધી મધ્ય પ્રદેશમાં રહ્યા હતા. MP ગયેલા ધારાસભ્યોનું કામ એ હતું કે તેમણે ધારાસભ્યની શક્તિ અને કમજોરીનો રિપોર્ટ કરવાનો હતો. ઉપરાંત જીતવા માટે શું રણનીતિની જરૂર છે તેની માહિતી ભાજપ હાઇકમાન્ડને આપવાની હતી.

ગુજરાતના 48 ધારાસભ્યોમાંથી 38 બેઠકો પર જીત મળી અને 10 પર હારનો સામનો કરવો પડ્યો. આ 10 ધારાસભ્યોમા વિપુલ પટેલ, મહેશ ભુરિયા, યોગેશ પટેલ, મહેન્દ્ર ભાભોર, રમેશ કટારા, પ્રવિણ ઘોઘારી, અરવિંદ રાણા, ચૈતન્ય સિંહ ઝાલા, અર્જૂનસિંહ ચૌહાણ, કનૈયાલાલ કિશોરીનો સમાવેશ થાય છે.

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.