Assembly Elections 2023

27 દિવસ બાદ રાજસ્થાને મંત્રીઓ મળ્યા, 22 મંત્રીઓએ લીધી શપથ

રાજસ્થાનમાં ફાઈનલી મંત્રીમંડળનો વિસ્તાર થઈ ગયો છે અને મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાઈ ગયો છે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ આજે નવા મંત્રીઓને શપથ અપાવી હતી. સાંસદ પદ છોડીને ધારાસભ્ય બનેલા કિરોડીલાલ મીણા, રાજ્યવર્ધન સિંહ રાઠોરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલે 22...
National  Politics  Assembly Elections 2023 

CM પદ માટે ‘સરપ્રાઇઝ’ આપવાની ભાજપની સ્ટાઇલ ક્યારથી શરૂ થઇ છે?

દેશમાં 3 રાજ્યોમાં મુખ્યમંત્રીના જે નવા ચહેરા ભાજપે પસંદ કર્યા. ભાજપની આ ‘સરપ્રાઇઝ’ આપવાની સ્ટાઇલ વર્ષ 2014થી શરૂ થઇ છે. જ્યારે પણ મુખ્યમંત્રીની પસંદગી કરવાની હોય ત્યારે ભાજપ આ સ્ટાઇલ અપનાવે છે. ચીનના લેખક સૂનત્ઝુનું એક પુસ્તક છે આર્ટ ઓફ...
National  Politics  Assembly Elections 2023 

a

a
Assembly Elections 2023 

ચૂંટણી જીતેલા ભાજપના સાંસદોએ 14 દિવસમાં નિર્ણય કરવો પડશે નહિતર…

ભાજપે આ વખતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એક નવો પ્રયોગ કર્યો હતો અને 21 જેટલા સાંસદોને ટિકીટ આપી હતી. તેમાંથી 12 સાંસદો જીતી ગયા છે અને 9 હારી ગયા છે. હવે સવાલ એ છે કે આ સાંસદો લોકસભા અને વિધાનસભા...
Politics  Assembly Elections 2023 

ભાજપે ગુજરાતના 48 MLA ચૂંટણી જીતાડવા MP મોકલેલા, એમાંથી જુઓ કેટલા જીત્યા

ભાજપે મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા માટે રાજ્ય બહારના 230 ધારાસભ્યોને મધ્ય પ્રદેશ મોકલ્યા હતા. દરેક ધારાસભ્યોને એક એક સીટની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહારથી ધારાસભ્યોની ફોજ મોકલવામાં આવી હતી. ગુજરાતમાંથી 48 ધારાસભ્યો ગયા હતા. તેમણે 38 બેઠકો...
Politics  Gujarat  Central Gujarat  Assembly Elections 2023 

રાજસ્થાનમાં કોંગ્રેસની હારના 5 કારણો

રાજસ્થાનમાં છેલ્લાં 25 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલાઇ જવાની જે પરંપરા છે તે યથાવત કરી છે અને કોંગ્રેસે કારમી હાર સહન કરવી પડી છે અને ભાજપ રાજસ્થાનમાં સત્તા મેળવી છે. જાણકારોનું કહેવું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ આ 5 કારણોને...
National  Politics  Assembly Elections 2023 

મધ્ય પ્રદેશમાં ભાજપની મોટી જીત, પણ CM કોણ બનશે? 4 નામ ચર્ચામાં

મધ્ય પ્રદેશમાં ભાજપે બધાની ધારણા ખોટી પાડી દીધી છે અને બહુમતી કરતા વધારે બેઠકો પર ભાજપ આગળ છે. મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે એન્ટી ઇન્કમ્બનીસેન ખતમ કરવા માટે શિવરાજ સિંહ ચૌહાણનું નામ મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં નહોતું...
Politics  Assembly Elections 2023 

ભાજપે રાજસ્થાનમાં 7 સાંસદોને ટિકિટ આપેલી, જુઓ તેમની સ્થિતિ શું છે

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. સવારે 11-15 વાગ્યા સુધીમા જે પરિણામો જાહેર થયા તેમાં 7માંથી 3 સાંસદ આગળ ચાલી રહ્યા છે, જ્યારે 4 સાંસદો પાછળ છે. ભાજપે આ વખતે ઝોટવાડા સીટ પરથી રાજ્યવર્ધન રાઠોડ,...
National  Politics  Assembly Elections 2023 

LIVE: દરેક રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામોની પળેપળની માહિતી

લોકસભા 2024 પહેલાની સેમિફાઈનલ ગણાતી 5 રાજ્યોની યોજાયેલી ચૂંટણીમાંથી 4 રાજ્યોનું આજે પરિણામ આવી રહ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢ રાજ્યમાં કોની સરકાર બનશે તે આજે નક્કી થવાનું છે, ત્યારે આ તમામ રાજ્યોના પરિણામની પળેપળની માહિતી અમે તમને...
National  Politics  Assembly Elections 2023 

રિસોર્ટ તૈયાર, DyCMએ કહ્યું- હાઇકમાન કહે તો પાંચેય રાજ્યના MLAને સંભાળી લઈશ

દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થવાના છે, પરંતુ એ પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલે પાર્ટીઓની ચિંતા વધારી દીધી છે.એક્ઝિટ પોલમાં આમ તો છત્તીસગઢમાં કોંગ્રેસ જીતે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જીતનું...
National  Politics  Assembly Elections 2023 

તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે? જુઓ શું કહે એક્ઝિટ પોલ

દેશના 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પુરી થઇ અને હવે 3 ડિસેમ્બરે મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે મતદોરોએ કોની પર  પસંદગીનો કળશ ઢોળ્યો છે. એ પહેલા તેલંગાના અને મિઝોરમમાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તે જોઇએ. પહેલાં મિઝોરમની વાત...
National  Politics  Assembly Elections 2023 

રાજસ્થાન, MP, છત્તીસગઢમાં કોની બનશે સરકાર, જુઓ શું કહે છે એક્ઝિટ પોલ

દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન પુરા થઇ ચૂક્યા છે અને હવે બધા રાજ્યોની ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થવાનું છે. એ પહેલાં ગુરુવારે સાંજે  છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના એક્ઝિટ પોલ જાહેર થયા હતા. તેમાં છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવી...
National  Politics  Assembly Elections 2023 

Latest News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

Business

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે... ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...
ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના રોકાણ...
શું 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? નાણા મંત્રાલયે કરી દીધું સ્પષ્ટ
દુનિયાની બદલાતી વ્યાપારિક વ્યૂહરચના વચ્ચે ભારતની સ્થિતિ મજબૂત, તૈયાર છીએ અમે: નાણામંત્રી
400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ
ચીનની 'ડર્ટી ગેમ', USએ ટેરિફ વધારતા સામાન ભારતમાં ઠાલવવા માંડ્યો, આયાત વધી-નિકાસ ઘટી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.