આ યુવક શેરડીના કુચામાંથી પ્રોડક્ટ બનાવી આજે કરોડોની કમાણી કરે છે

 અયોધ્યામાં જન્મેલા એક યુવાનની સ્ટોરી પ્રેરણાદાયક છે.અયોધ્યામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી લંડન જઇને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને અમેરિકા રહેવા ગયો. અયોધ્યામાં પિતાએ શરૂ કરેલી પેપર મીલ આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગઇ એટલે ભારત પાછો આવ્યો.

વેદ કૃષ્ણ ઝુનઝુનવાલાએ પરિવારના દબાણને કારણે અયોધ્યા પાછું આવવું પડ્યું. તેણે મીલ ચલાવવાની કોશિશ કરી પણ ચાલી નહીં. વેચવા કાઢી પણ કોઇ લેવા તૈયાર નહોતં. એ પછી શેરડીના કુચામાં ટેબલ વેર પ્રોડક્ટ બનાવવાની શરૂ કરી. તે વખતે પ્લાસ્ટીક પર પ્રતિબંધ જોર પર હતું એટલે તેનો ધંધો જોરમાં ચાલી ગયો. આજે 130 કરોડ રૂપિયાની વેદની નેટવર્થ છે અને 40 દેશોમાં નિકાસ કરે છે.તેનો શેર બીએસઇ પર લિસ્ટેડ છે પક્કા લિમિટેડ નામથી.

About The Author

Top News

આ યુવક શેરડીના કુચામાંથી પ્રોડક્ટ બનાવી આજે કરોડોની કમાણી કરે છે

  અયોધ્યામાં જન્મેલા એક યુવાનની સ્ટોરી પ્રેરણાદાયક છે.અયોધ્યામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી લંડન જઇને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને અમેરિકા રહેવા વેદ...
Business 
આ યુવક શેરડીના કુચામાંથી પ્રોડક્ટ બનાવી આજે કરોડોની કમાણી કરે છે

ચાઈનામાં લોન્ચ થઈ ગયો Apple Duo જેવો દેખાતો સ્માર્ટફોન, કિંમત ફક્ત 14 હજાર રૂપિયા

સ્માર્ટફોન નિર્માતા કંપની 'કૂલપેડ'એ તાજેતરમાં પાસપોર્ટ જેવો પહોળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ 'કૂલપેડ...
Tech and Auto 
ચાઈનામાં લોન્ચ થઈ ગયો Apple Duo જેવો દેખાતો સ્માર્ટફોન, કિંમત ફક્ત 14 હજાર રૂપિયા

આ તો હજુ એક શરૂઆત છે... RBI આપશે વધુ એક ઝટકો, પરંતુ રેપો રેટ વધારવા પર MPC સહમત નથી

ફુગાવાને નિયંત્રિત કરવા માટે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ને વ્યાજ દરમાં વધુ વધારો કરવો પડી શકે છે...
Business 
આ તો હજુ એક શરૂઆત છે... RBI આપશે વધુ એક ઝટકો, પરંતુ રેપો રેટ વધારવા પર MPC સહમત નથી

ધમકી, ફોર્મ ભરવા જતા રોકવાનો આરોપ લાગતા સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી, આંધ્રપ્રદેશ રાજ્ય ચૂંટણી પંચે 100 શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB)માં ચૂંટણી સ્થગિત કરી દીધી...
National 
ધમકી, ફોર્મ ભરવા જતા રોકવાનો આરોપ લાગતા સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.