- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંચાગ
તા. 03-09-2019
વાર: મંગળ
વિક્રમ સંવતઃ 2075
મહાવીર જૈન સંવતઃ 2545
શાલીવાહન શક સંવત: 1941
ખ્રિસ્તી સંવત: 2019
માસઃ ભાદરવા
પક્ષઃ સુદ
તિથિ: પાંચમ
પારસી તા.: 18
મુસ્લિમ તા.: 03
નક્ષત્રઃ ચિત્રા
યોગ: બ્રહ્મ
કરણ: બવ
દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.
રાહુકાળ: 15.00થી 16.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.
ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ તુલા છે, તેથી જન્મેલા બાળકોના નામ ર.ત. અક્ષર પર રાખી શકાય.
આજનું ભવિષ્ય
મેષ(અ.લ.ઈ): મુશ્કેલીમાંથી માર્ગ કાઢી સરળતા.થી સફળતા. મેળવશો. જાહેર સામાજિક ક્ષેત્રે વિશેષ સફળતા. મેળવશો. પરોપકારવૃત્તિમાં વધારો થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ રહે.
વૃષભ(બ.વ.ઉ): ધાર્યા લાભ સરળતા.થી પ્રાપ્ત કરી શકશો. સગા-સંબંધી દ્વારા શુભ સમાચાર મળે. સંતા.નની પ્રગતિથી સંતોષ થાય. ધાર્યા કાર્યો સહેલાઈથી પાર પાડી શકશો. મૂડી રોકાણ લાભદાયી બને.
મિથુન(ક.છ.ઘ): સ્નેહીજનની મુલાકાત કાર્યક્ષેત્રે વિશેષ લાભદાયી બને. યાત્રા-પ્રવાસનું આયોજન સરળ બનશે. કાયદાકીય બાબતમાં નિષ્ણાત બનશો. વિકાસશીલ આયોજનથી મન પ્રસન્ન રહેશે.
કર્ક(ડ.હ.): પરિવારમાં નજીવી બાબતે વિવાદ ઉગ્ર બને. સંતા.નની પ્રગતિ અંગે ચિંતા. રહે. જીવનસાથી સાથે ચડભડ પેદા થાય. ઉઘરાણી મેળવવામાં વિલંબ સર્જાય. યાત્રા-પ્રવાસમાં જળયાત્રાથી સાવધ રહેવું.
સિંહ(મ.ટ.): અગાઉના અધૂરા રહેલા કાર્યો સરળતા.થી પાર પડે. સંતા.નની પ્રગતિ માટે અગત્યના આયોજનો થાય. પરિવારમાં સુમેળ અને સંપ વધે. ચિંતા.ના વાતા.વરણમાંથી બહાર આવશો.
કન્યા(પ.ઠ.ણ.): આયોજનપૂર્વક કરેલા કાર્યોમાં સફળતા. મળે. સામાજિક ક્ષેત્રે વિશેષ સફળતા. મેળવશો. રોકાયેલા નાણાં પરત આવે. જૂની ઉઘરાણી મેળવવામાં રાહત થાય.
તુલા(ર.ત.): ધંધાકીય ક્ષેત્રે વિશેષ સફળતા. મેળવશો. વડીલોના સહકારથી વિશેષ સફળતા. મળે. દરેક ક્ષેત્રે સફળતા. અને સિદ્ધિ હાંસલ કરી શકશો. આવકના સાધનોમાં વધારો થાય.
વૃશ્ચિક(ન.ય.): કોઇની પારકી અંગત જવાબદારી સ્વીકારવી નહીં. કાર્યક્ષેત્રે ધારેલી સફળતા. નહીં મળે. મિત્રો સાથે વિવાદની સ્થિતિ સર્જાય. સહકાર્યકર્તા અને પત્ની સાથે વિવાદ ટાળવા.
ધન(ભ.ધ.ફ.ઢ.): મનોબળના કારણે મુશ્કેલ કાર્યો પણ સરળતા.થી પાર પાડી શકશો. નિકટ સંબંધીઓના સહકારથી ધારેલી પ્રગતિ કરી શકશો. પરિવારમાં સ્નેહ અને આત્મીયતા. વધે.
મકર(જ.ખ.): ધંધાકીય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રગતિ સાધી શકશો. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં મન પરોવાશે. અભ્યાસ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરી શકશો. ઘરને આધુનિક અને સુંદર બનાવી શકશો.
કુંભ(ગ.શ.સ.): ભૂતકાળમાં કરેલા આયોજનમાં શ્રેષ્ઠ પ્રગતિ થાય. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. માનસિક શાંતિમાં વધારો થાય. નિકટ સંબંધી, પાડોશી સાથેના સંબંધોમાં મધુરતા. આવે.
મીન(દ.ચ.ઝ.થ.): ભાગીદારીના ધંધામાં ભાગીદારો સાથે નજીવી બાબતોમાં ગેરસમજ ઉભી થાય. સગા-સંબધીઓ સાથે નજીવી બાબતે વિવાદ થાય. અભ્યાસમાં સફળતા.નું પ્રમાણ વધુ રહેશે.
------
જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા
619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880
મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7