ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-05-2025

દિવસ: ગુરુવાર

મેષ: માનસિક સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. માતા પિતાનું આરોગ્ય જળવાઈ તથા તેમનો સહકાર મળશે. જીવન સાથી સાથે આનંદ જળવાશે.

વૃષભ: માનસિક શાંતિ આખા દિવસ માટે જળવાયેલી રહે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઈ શકાય. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોનો યોગ્ય નફો મળે. સુખ શાંતિમાં વધારો થાય.

મિથુન: આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળથી અટકેલા નાણા પરત મળે. કરેલા રોકાણમાંથી સારી આવક થશે. આજે ભાગ્ય બળવાન છે.

કર્ક: ધન સાથે સંકળયેલી બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઘટાડવાના પ્રયત્નો કરવા જરૂરી છે. નાણાકીય ગોઠવણીમાં પણ સાવચેતી રાખવી. આજે દામ્પત્ય જીવન તમારું સુખમય વીતશે.

સિંહ: નાણાની યોગ્ય સમયે ગોઠવણ થઈ જતાં શાંતિની અનુભૂતિ થાય. કાર્યક્ષેત્રે મિત્રોના સકારાત્મક અભિપ્રાય મળે. સાંસારિક જીવનમાં તણાવ વધવાની શક્યતાઓ અને આરોગ્ય જળવાઈ રહશે.

કન્યા: જીવનસાથી સાથે આનંદિત અનુભવશો. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારીના ધંધામાં યોગ્ય નફો મળી રહેશે. ભાગ્ય દ્વારા કાર્ય સક્ષમતાની અનુભૂતિ કરશો.

તુલા: દિવસ દરમિયાન માનસિક તણાવ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી ધંધામાં દિવસ સામાન્ય રહેશે. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. આરોગ્ય બાબતે નિશ્ચિત રહો.

વૃશ્વિક: આવકનું પ્રમાણ જળવાતા આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થાય. નાના ભાઈ બહેનોનો યોગ્ય સહકાર મળે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. સંતાનોની પ્રગતિ અટકતા હતાશ થશો.

ધન: આજે આરોગ્યની કાળજી લેવી પડશે. શરદી જેવા રોગોનો ઘેરાવો રહેશે. પરિવાર ક્ષેત્રે દિવસ સારો રહેશે. આજે તમારા માટે નવા રોકાણો કરી શકાય એવા યોગો જણાય છે.

મકર: થોડી માનસિક અશાંતિ અનુભવી શકાય. પરંતુ સંતાનોની પ્રગતિથી આનંદ અનુભવાય. આધ્યાત્મિક પ્રગતિ શક્ય બને. વિદ્યાર્થીઓ માટે આજે શુભ દિવસ છે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થતો જણાશે.

કુંભ: માતૃ પક્ષ તરફથી ખુશીના સમાચાર મળશે. પ્રોપર્ટી અંગે આજે સુખ મળી શકે છે. ધંધાકીય રીતે દિવસ પ્રગતિમય જણાય. સાંધાના દુખાવામાં વધારો થાય. આવક તમારી આજે વધતી જણાશે.

મીન: પરિવારમાં વિવાદ વધતો જણાય. જેથી તમે માનસિક તણાવ અનુભવશો. પ્રવાસ આજે ટાળવો. ભાગ્ય બે ડગલાં પાછળ ખસતું જણાય. મહેનત વધારે કરવી પડે. મહત્વના રોકાણ આજે ટાળવા જોઈએ.

About The Author

Related Posts

Top News

સુરત-રાજકોટ કોંગ્રેસના 65 ઉમેદવારોને લઇ જવાયા અજ્ઞાતવાસમાં, બુધવારે સાંજે પાછા લવાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે, ફોર્મની ચકાસણી પણ થઈ ચૂકી છે. અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત...
Gujarat 
સુરત-રાજકોટ કોંગ્રેસના 65 ઉમેદવારોને લઇ જવાયા અજ્ઞાતવાસમાં, બુધવારે સાંજે પાછા લવાશે

‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને...
Gujarat 
‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, ...
World 
'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે...
World 
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.