Bagless Day

ગુજરાતની શાળાઓમાં હવે દર શનિવારે 'બેગલેસ ડે', દફતર નહીં લઈ જવાનું, તો શું કરાવશે, જાણો

ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે દર શનિવારે 'બેગલેસ ડે' અમલ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત, વિદ્યાર્થીઓએ શનિવારે સ્કૂલ બેગ લઈને શાળામાં આવવાનું રહેશે નહીં. શાળા તંત્ર બાળકોને શાળા સમયગાળામાં રમતગમત,...
Education 
Copyright (c) Khabarchhe All Rights Reserved.