ક્રિપ્ટોકરન્સીને બિલકુલ પ્રોત્સાહન આપી શકાય નહીં: RBI ગર્વનર, શક્તિકાંત દાસ

ક્રિપ્ટોકરન્સી ફાયનાન્શીઅલ સ્ટેબિલીટી અને મોનેટરી સ્ટેબિલીટી માટે મોટું જોખમ છે એવું RBI ગર્વનર શક્તિકાંત દાસે પીટરસન ઇન્સ્ટિટયુટી ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના એક કાર્યક્રમમાં બોલતી વખતે કહ્યું હતું.

તેમણે કહ્યું કે,ક્રિપ્ટોકરન્સીને નાણાકીય વ્યવસ્થા પર કોઇ પણ સંજોગોમાં હાવી ન થવા દેવાઇ. આ બેકીંગ સીસ્ટમ માટે પણ જોખમી છે.

ક્રિપ્ટોકરન્સી એવી પરિસ્થિતિ ઉભી કરી શકે કે કેન્દ્રીય બેંક અર્થતંત્રમાં નાણાં પુરવઠા પરનો અંકુશ ગુમાવી બેસે. ક્રિપ્ટોકરન્સીને બિલકુલ પ્રોત્સાહન ન આપી શકાય.

શક્તિકાંત દાસે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી વિશે સવાલ ઉઠાવનરો ભારત પહેલો દેશ હતો.તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીની ઉત્પતિ સીસ્ટમને બાયપાસ કરવા માટે થઇ છે.ક્રિપ્ટો એક પ્રકારની વર્સ્યુઅલ કરન્સી જેને ડિજિટલ કરન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે.ક્રિપ્ટોમાં બિટકોઇન દુનિયાભરમાં ફેમસ છે.

About The Author

Related Posts

Top News

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

સોને કી ચિડિયા કહેવાતા દેશને PM મોદી 1 વર્ષ સોનું ખરીદવાની ના કેમ પાડી રહ્યા છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસિયોં ને એક અપીલ કરી છે કે તેઓ 1 વર્ષ સુધી સોનું ન ખરીદે. તેમણે તો ત્યાં...
Business 
સોને કી ચિડિયા કહેવાતા દેશને PM મોદી 1 વર્ષ સોનું ખરીદવાની ના કેમ પાડી રહ્યા છે?

200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીનને સરકારી સાક્ષી બનવું છે પણ ED વિરોધ કરે છે, કોર્ટને કહ્યું કે, 'અમારી પાસે પુરાવા છે'

બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ છેતરપિંડી કરનાર...
Entertainment 
200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીનને સરકારી સાક્ષી બનવું છે પણ ED વિરોધ કરે છે, કોર્ટને કહ્યું કે, 'અમારી પાસે પુરાવા છે'

કેરળમાં મુખ્યમંત્રી કોણ? રાહુલ ગાંધી પોતે કેમ નક્કી નથી કરી શકતા?

કેરળમાં ચૂંટણી પરિણામો આવ્યાના લગભગ એક અઠવાડિયા પછી પણ CM કોણ બનશે તે અંગેનો નિર્ણય હજુ સુધી થઇ શક્યો નથી....
National 
કેરળમાં મુખ્યમંત્રી કોણ? રાહુલ ગાંધી પોતે કેમ નક્કી નથી કરી શકતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.