ગૌતમ અદાણી સહારાની સંપત્તિ ખરીદશે

સહારા ઇન્ડિયામા જે લોકોના પૈસા ફસાયા છે તેમના માટે ખુશખબર છે. જાણવા મળેલી માહિતી મુજબ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ સહારા ઇન્ડિયાની લગભગ 88 સંપત્તિ ખરીદી લેશે. સુપ્રીમ કોર્ટની મંજૂરીની  રાહ જોવામાં આવી રહી છે.

6 સપ્ટેબરે સહારા ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં ટર્મશીટ રજૂ કરી હતી, જેમાં જણાવાયું છે કે, સહારા ગ્રુપની એંબીવેલી, મુંબઇની સહારા હોટલ સહીતની કુલ 88 પ્રોપર્ટીઝ અદાણી ગ્રુપ ખરીદી લેશે. એક સાથે જ બધી ડીલ થશે અને ડીલની રકમ ગુપ્ત રાખવામાં આવી છે. એક સીલ બંધ કવરામાં ડીલ રજૂ કરવામાં આવશે.

અદાણીની સંપત્તિની જે રકમ આવશે તે સેબીના સહારા રિફંડ એકાઉન્ટ અથવા સુપ્રીમ કોર્ટ જે ખાતામાં કહેશે તેમાં સીધી જમા કરાવવામાં આવશે જેને કારણે રોકાણકારોને ઝડપથી રૂપિયા મળી શકશે.

About The Author

Top News

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.