- Business
- ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું
ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું
By Khabarchhe
On

જયાં રોજના અબજો રૂપિયાના સોદા થાય છે અને જેને દેશના અર્થતંત્રની ધરી કહેવામાં આવે છે તેવું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) 150 વર્ષનું થયું છે. 9 જુલાઇ 1875ના દિવસે પ્રેમચંદ રાયચંદ નામના ગુજરાતીએ શેરબજારની શરૂઆત કરેલી. તે વખતે BSEનું નામ નેટીવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસેયિશન હતું દે પાછળથી BSE બન્યું. આ એશિયાનું સૌથી પહેલું સ્ટોક માર્કેટ છે.
પ્રેમચંદ રાયચંદ અને કેટલાંક ગુજરાતી વેપારીઓ મુંબઇમાં અત્યારે જે દલાલ સ્ટ્રીટ આવેલું છે ત્યાં બેન્ટન નામના ઝાડ નીચે શેરબજારના સોદા પાડતા હતા. 150 વર્ષમાં બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ અનેક ઘટનાઓનું સાક્ષી બન્યું છે.BSEમાં બ્લાસ્ટ પણ થયો હતો અને હર્ષદ મહેતાનું કરોડો રૂપિયાનું કૌભાંડ પણ થયું હતું.
Related Posts
Top News
Published On
રાહુલ ગાંધીની નજરમાં, આજે અંગ્રેજી વિના પ્રગતિ શક્ય નથી. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના...
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!
Published On
By Kishor Boricha
થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા
Published On
By Kishor Boricha
ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (...
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી
Published On
By Kishor Boricha
જો તમે ChatGPT પર તમારા દિલની વાત કરો છો, તો સાવચેત રહો, કારણ કે તમારા રહસ્યો સુરક્ષિત નથી....
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.