185 કરોડનો આલિશાન ફ્લેટ ખરીદનાર સીમા સિંહ કોણ છે?

મુંબઇના વર્લીમાં સી- ફેસ પ્રોજેક્ટમાં 185 કરોડ રૂપિયાનું પેન્ટહાઉસ ખરીદનાર સીમા સિંહ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.સીમાએ 30મા માળે 14866 સ્કેવર ફીટનો ફ્લેટ ખરીદી લીધો છે.

સાથે સીમાએ 9 પાર્કીંગ સ્પેસ પણ ખરીદી છે,જેના પેટે તેણીએ 9.25 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે.

સીમા અલ્કેમ લેબોરેટરની પ્રમોટર છે, જે શેરબજારમા લિસ્ટેડ કંપની છે અને હેડક્વાર્ટર મુંબઇમાં છે. કંપનીનું માર્કેટ કેપ  64,278 કરોડ રૂપિયા છે.

બિહારના જહાનાબાદના મૂળ રહેવાસી સંપ્રદા સિંહ અને વાસુદેવ નારાયણ કે જેમણે એલ્કેમ લેબોરેટરીની સ્થાપના કરેલી તેમની બીજી પેઢીની સીમા વહુ છે. તેના પતિનું નામ મૃત્યુંજય સિંહ છે. સીમા સિંહ પોતે  NGO પણ ચલાવે છે. જૂન 2024માં સીમાએ કંપનીમોનો પોતાનો 0. 3 ટકા હિસ્સો વેચ્યો હતો જે પેટે 177 કરોડ રૂપિયાની રકમ હાથમાં આવી હતી.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.