સલમાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર રીલિઝ, 8 મિનિટમાં 1 લાખથી વધુ વ્યૂ

ફિલ્મઃ કીસી કા ભાઈ કીસી કી જાન

ડિરેક્ટરઃ ફરહાદ સમજી

પ્રોડ્યૂસરઃ સલમા ખાન

કાસ્ટઃ સલમાન ખાન, વેંકટેશ, પૂજા હેગડે, શેહનાઝ ગીલ

રીલિઝ ડેટઃ ઈદ 2023

સલમાન ખાને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રીલિઝ થયું છે. સલમાનના આ નવા લુકની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. લાંબા વાળ, દાઢી અને ચશ્મા પહેરીને સલમાનનું ટશન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. ટ્રેલર વીડિયોમાં સલમાનનું લુક એકદમ કાતિલ છે અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ પાવરફુલ છે.

સલમાન ખાનના લુક ટીઝરે ભાઈજાનના ફૅન્સનો દિવસ બનાવી દીધો હતો. ભાઈજાનની આ ફિલ્મની રીલિઝને હજી વાર છે. ત્યાં સુધી તેના ફૅન્સમાં એક્સાઇટમેન્ટ બનાવવા માટે થોડા દિવસ પહેલા ટીઝર વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં સલમાનની સ્વેગની સાથે એન્ટ્રી થતી જોવા મળી રહી છે. ત્યાર બાદ સલમાન બ્રાઉન શર્ટ અને ડેનિમ જિન્સમાં ફુલઓન ટશનથી વોક કરતો જોવા મળી રહ્યો છે. તેના લાબા વાળવાળું કિલર લૂક્સ તેના ફેન્સને દીવાના કરી રહ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલમાનના લૂક્સની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. ટીઝર વીડિયોમાં સલમાનના લુકની સાથે બેકગ્રાઉન્ડ સ્કોર પણ પાવરફુલ છે. ફેન્સની સાથે સેલિબ્રિટીઝ પણ સલમાનના આ લૂકથી ઇમ્પ્રેસ છે. હંસિકા મોટવાણીએ ફાયરની ઇમોજી શર કરી હતી. સિદ્ધાર્થ નિગમે ભાઈ જાન લખ્યુ હતુ. સલમાનની પોસ્ટ પર ઘણાં લોકો બોસ, ફાયર અને હાર્ટની કમેન્ટ પોસ્ટ કરી રહ્યાં છે.

About The Author

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.