અંબાણી પરિવારની મહિલાઓના આ છે ડિઝાઇનર, સ્ટાઇલીશ, મેક-અપ આર્ટીસ્ટ

મુકેશ અંબાણી પરિવાર 2024 દરમિયાન સતત ચર્ચામાં રહ્યું છે. અનંત-રાધિકા વિવાહ, જામનગરમાં પ્રી- વેડીંગ, ઇટાલીમાં સેકન્ડ પ્રી-વેડીંગ અને હવે 12 જુલાઇએ લગ્નનો કાર્યક્રમ. અંબાણી પરિવારની મહિલાઓનો હમેંશા ઠાઠમાઠ જોવા મળે છે. ત્યારે તેમના ડિઝાઇર્સ કોણ છે, હેર સ્ટાઇલીશ કોણ છે અને મેક- અપ કોણ કરે છે તે વિશે તમને જાણકારી આપીશું

જામનગરમાં પ્રી-વેડીંગના કાર્યક્રમમાં રાધિકાએ તરૂણ તિહલાની, અબુજાની-સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલા કપડાં પહેર્યા હતા. જ્યારે નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રા, અબુજાની-સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલાં કપડાં પહેર્યા હતા.

ઇશા અંબાણી સ્ટાઇલિસ્ટ અનાઇતા શ્રોફ અડાજણીયા છે, જે બોલિવુડ અભિનેત્રીઓની પણ સ્ટાઇલ માટે જાણીતી છે.રાધિકા મરચન્ટની પર્સનલ સ્ટાઇલિસ્ટ શેરીન છે.

સંગીતા હેગડે અંબાણી પરિવારની ફેવરીટ હેરસ્ટાઇલિસ્ટ છે. નીતા અન ઇશા અંબાણીના મેક અપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રાક્ટર છે.

Top News

ભારતમાં 10 લાખ નોકરીઓ જોખમમાં, આશરે 8 લાખ કરોડ દાવ પર, ટ્રમ્પના ટેરીફથી આ ક્ષેત્રો...

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ કરતાં વધુ જિદ્દી ઉદ્યોગપતિ જેવું વર્તન કરી રહ્યા છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી છે...
Business 
ભારતમાં 10 લાખ નોકરીઓ જોખમમાં, આશરે 8 લાખ કરોડ દાવ પર, ટ્રમ્પના ટેરીફથી આ ક્ષેત્રો...

મેડિક્લેમ હોવા છતા તમારે ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડશે! જાણો શું છે વિવાદ

એક તરફ, નકલી દવાઓનું જોડાણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે, અને બીજી તરફ, જો તમે બીમાર પડો...
National 
મેડિક્લેમ હોવા છતા તમારે ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડશે! જાણો શું છે વિવાદ

'બાહુબલી ધ એપિક'નું ટીઝર રિલીઝ; અહીં પ્રભાસની ફિલ્મના બંને ભાગ એકસાથે જોવા મળશે

SS રાજામૌલીના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ 'બાહુબલી' છે, જે તેમના કરિયરની જ નહીં પરંતુ ભારતની પણ...
Entertainment 
'બાહુબલી ધ એપિક'નું ટીઝર રિલીઝ; અહીં પ્રભાસની ફિલ્મના બંને ભાગ એકસાથે જોવા મળશે

જે ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યાં સુપરફાસ્ટ ટ્રેનને વાળવામાં આવી! હવે રેલવેએ કાર્યવાહી કરી

આગ્રા રેલ્વે ડિવિઝને મંગળવારે દિલ્હી જતી જન શતાબ્દી એક્સપ્રેસને એ ટ્રેક કે જ્યાં પહેલાથી જ સમારકામ ચાલુ હતું તેના પર...
National 
જે ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યાં સુપરફાસ્ટ ટ્રેનને વાળવામાં આવી! હવે રેલવેએ કાર્યવાહી કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.