Glass Partition

સુપ્રીમ કોર્ટમાં પહેલા બની કાચની દીવાલ અને પછી તોડી પણ પડાઈ, બનાવવા-તોડવાનું બિલ બન્યું આટલા કરોડ

સુપ્રીમ કોર્ટમાં બદલાવનું એક ઉદાહરણ એક વર્ષ પણ ન ટકી શક્યું. તત્કાલીન CJI, DY ચંદ્રચૂડે ઈમારતમાં જે કાચની દિવાલ બનાવડાવી હતી, તેને એક વર્ષમાં જ હટાવી દેવામાં આવી છે. આ આખા ખેલમાં દેશના ટેક્સપેયર્સના 2.68 કરોડ રૂપિયા ખર્ચ થઈ...
National 
Copyright (c) Khabarchhe All Rights Reserved.