ગુજરાતના 2 શહેરોમાં પરમીટવાળા દારૂના વેચાણથી 116 કરોડ રૂપિયાની આવક થઈ

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ પુછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો કે, 2 શહેરોમાંથી જ દારૂના વેચાણમાંથી મળેલા ટેક્સ પેટે સરકારને 116 કરોડ રૂપિયાની આવક થઇ છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવલાએ વિધાનસભામાં સવાલ પુછ્યો હતો કે, પરમીટ વાળા દારૂના વેચાણથી સરકારને કેટલી આવક થઇ?

સરકારે જવાબ આપ્યો કે અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 32 હોટલોમાં દારૂની પરમીટ આપવામાં આવી છે જેના વેચાણ પેટે સરકારને 116 કરોડ રૂપિયા ટેક્સ પેટે આવક મળી છે.

 આ ઉપરાંત સરકારે કહ્યુ કે, છેલ્લાં 2 વર્ષમાં 1200થી વધારે નવી અરજીઓ નવી પરમીટ માટે આવી છે. વર્ષ 2024-25માં 292 અરજીઓ આવી અને 1 જાન્યુઆરી 2025થી  1 જીન્યુઆરી 2026 સુધીમાં 956 નવી અરજીઓ સરકારને મળી છે.

About The Author

Related Posts

Top News

ઓનલાઈન ફ્રોડમાં રૂ. 50,000 ડૂબે કે 1 લાખ, RBI આપશે માત્ર 25,000 સુધી; જાણો નવો નિયમ

ભારતીય રિઝર્વ બેંક (RBI) ઓનલાઈન ફ્રોડ અંગે નવા નિયમો લાવવાની છે. રિઝર્વ બેંક અનુસાર, જો કોઈ ગ્રાહક સાથે...
Business 
ઓનલાઈન ફ્રોડમાં રૂ. 50,000 ડૂબે કે 1 લાખ, RBI આપશે માત્ર 25,000 સુધી; જાણો નવો નિયમ

ગુજરાતના 2 શહેરોમાં પરમીટવાળા દારૂના વેચાણથી 116 કરોડ રૂપિયાની આવક થઈ

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ પુછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો કે, 2 શહેરોમાંથી જ દારૂના વેચાણમાંથી મળેલા...
Gujarat 
ગુજરાતના 2 શહેરોમાં પરમીટવાળા દારૂના વેચાણથી 116 કરોડ રૂપિયાની આવક થઈ

ગડકરીએ કહ્યું-ગુજરાતથી 5 વર્ષમાં સરકારને 20382 કરોડ ટોલ ટેક્સના મળ્યા અને અમે 48236 કરોડ...

રાજ્યસભા સાંસદ પરિમાલ નથવાનીએ રાજ્યસભામાં સવાલ પુછ્યો હતો  કે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવ પરથી કેન્દ્ર સરકારને 5 વર્ષમાં...
Business 
ગડકરીએ કહ્યું-ગુજરાતથી 5 વર્ષમાં સરકારને 20382 કરોડ ટોલ ટેક્સના મળ્યા અને અમે 48236 કરોડ...

7 વર્ષમાં દેશમાં 77 લાખ કરોડ મફત વહેચાયા

સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ એન્ર્જિ કોર્પોરેશન તમામ ગ્રાહકોને મફત વીજળીનો પ્રસ્તાવ મુક્યો હતો તેની સુનાવણી વખતે CJI સુર્યકાંત અને તેમની બેંચે...
National 
7 વર્ષમાં દેશમાં 77 લાખ કરોડ મફત વહેચાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.