ગમે એટલો પગાર હોય પણ અમુક લાંચિયા પોલીસકર્મીનું પેટ ક્યારેય નથી ભરાતું, આ વખતે PI પકડાયો

ગુનેગારોને બચાવવા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના PI 30 લાખની અને કીમ પોલીસ સ્ટેશનના પીઆઇ 3 લાખની લાંચ લેતા પકડાયો છે. છેલ્લાં 4 જ દિવસમાં આ ઘટનાએ ગુજરાત પોલીસનું નાક કાપી લીધું છે.

15 ડિસેમ્બરે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પીઆઇ પેથા કે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઇની ધરપકડ કરવામાં આવી છે. કોલ સેન્ટરના એક ગુનામાં આરોપીને કોઇ કાર્યવાહી નહીં કરવા માટે 30 લાખ માંગ્યા હતા. વિપુલ દેસાઇ લાંચની રકમ લેવા ગયો અને ACBએ રંગે હાથે પકડી લીધો હતો.

કીમ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રવિણસિંહ જાડેજાએ નકલી પોલીસ બનીને 2 વેપારીઓ પાસેથી 13 લાખ પડાવનારા 3 આરોપીઓને જેલમાથી વહેલા મૂક્ત કરવા અને ગુજસીટોકની કલમ નહીં ઉમેરવા માટે 3 લાખ માંગ્યા હતા. જાડેજાએ લાંચની રકમ લેવા એક વકીલને મોકલ્યો હતો. જેની પણ ધરપકડ થઇ છે. 

આવા અમુક પોલીસકર્મીઓના કાળા કામને લીધે આખા ડિપાર્ટમેન્ટને નીચું જોવું પડે છે અને એમને પણ લોકો ખરાબ પોલીસકર્મી તરીકે જોવે છે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.