સૌરાષ્ટ્રની દીકરીનો સંકલ્પ, મારી માતા માટે તંબાકુનો માવો લેવા નહીં જાઉં

સૌરાષ્ટ્રની શાળામાં ભણતી એક દીકરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે હું સંકલ્પ લઉં છું કે મારી માતા માટે તંબાકુનો માવો લેવા માટે નહીં જઇશ. આ વિશે અમે તપાસ કરી તો ખબર પડી કે તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગાભાઇ બારડ વ્યસન મૂક્ત સહિતના કેટલાંક સંકલ્પો સાથે એક રથ ગામડામાં ફેરવી રહ્યા છે. જેમાં તેઓ ગામડાની શાળાના બાળકો પાસે સંકલ્પ લેવડાવે છે.

અમે ભાજપના ધારાસભ્યને પુછ્યું કે શું સૌરાષ્ટ્રમાં મહિલાઓ પણ માવો ખાય છે? તેમણે કહ્યું કે, અમારા સૌરાષ્ટ્રના દરિયા કાંઠે માવાનું દુષણ વધી ગયું છે અને હવે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં માવો ખાતી થઇ છે. એમની દીકરીઓને પણ માવો લેવા મોકલે છે.

About The Author

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.