Khabar Chhe - Virang

પ્રખ્યાત ખગોળ વિજ્ઞાની ડૉ. પંકજ જોશી સાર્વજનિક યુનિવર્સિટીના પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ

21મી ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહના આયોજન પહેલા 19 અને 20મી કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન
Education  Gujarat  South Gujarat 

ગ્રાહક સુરક્ષાના એડવોકેટ શ્રેયસ દેસાઈનું રોટરી વોકેશનલ એવોર્ડ આપી સન્માન

રોટરી ક્લબ ઓફ સુરત રાઉન્ડ ટાઉન દ્વારા 18 ફેબ્રુઆરી 2025ના રોજ સુરતના જાણીતા ગ્રાહક સુરક્ષાના એડવોકેટ શ્રેયસ દેસાઈનું તેમનાં ગ્રાહક હિતોપલક્ષી નિષ્ઠાપૂર્ણ કાર્યપ્રણાલીને વધાવતા રોટરી વોકેશનલ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે એડવોકેટ શ્રેયસભાઈએ જણાવ્યું હતું કે શહેરીજનો...

અહેસાન જાફરીની શાયરી: ઉજળા હુઆ ગાંધી કા ચમન...

28મી ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદની ગૂલમર્ગ સોસાયટીમાં એક 73 વર્ષના વૃધ્ધને ટોળાએ જીવતા બાળી મૂક્યા હતા. એ વૃધ્ધ આમ તો રાજકારણી હતા. સાંસદ હતા પરંતુ એમની ભીતરમાં એક કવિ-શાયર પણ ધબકતો હતો. એ વૃધ્ધનું નામ છે અહેસાન જાફરી. આ 28મીએ...
Magazine: ગઝલાઈયાઁ