Magazine: સલિલ કી મેહફિલ

દિવ્યા ભારતી... યાદોં મેં બસાયા તુમ કો! (1)

1992ને આમ તો 25 વરસ થયાં છે. છતાં હજી જાણે ગઈકાલની કે બહુ તો ગઈ સાલની જ વાત લાગે છે! એ રવિવારે 26મી જાન્યુઆરીની રજા હતી અને પહેલા વીકમાં જ ફિલ્મ જોઇ કાઢવાની ટેવને લીધે એ સપ્તાહે જ આવેલું ‘વિશ્વાત્મા’...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (14)

મધુબાલાના અંતિમ દિવસોમાં, છેલ્લે છેલ્લે તો તેમને કમળો થઈ ગયો હતો. પેટમાં પાણી ભરાઇ રહેવાની તકલીફ –વોટર રિટેન્શન-ને કારણે તેના નિકાલ માટે દવાઓ અને ગોળીઓ અપાતી. એક વાર પેશાબમાં લોહી આવતાં એ ખૂબ ગભરાઇ ગયાં હતાં. તેમનાં બેન મધુરે ‘સિને...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસ કી... (13)

મધુબાલાને મળવા દિલીપ કુમાર ‘એરિબિયન વિલા’ પર આવ્યા તે વર્ષ 1966નું હતું. મજાની વાત એ છે કે ‘66માં જ તેમની શાદી સાઇરાબાનુ સાથે થઇ હતી. એ મુલાકાતની થોડીક વિગતો મધુબાલાના જીવન વિશેના પુસ્તક ‘મધુબાલા- હર લાઇફ હર ફિલ્મ્સ’નાં લેખિકા ખતીજા...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (12)

મધુબાલા અને કિશોરકુમારના દામ્પત્ય જીવનમાં મતભેદ હતા, તેની ગવાહી સંગીતકાર નૌશાદે પૂરેલી છે. તેમણે ‘શો ટાઇમ’ મેગેઝિનમાં કહ્યું હતું કે પોતાની સમક્ષ મધુબાલાએ શારીરિક ત્રાસ અપાયાની વાત કરી હતી. એ જ રીતે મધુબાલાનાં બેન મધુરે પણ કહ્યું છે કે લંડનથી...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (11)

મધુબાલા અને દિલીપ કુમાર બેઉ મુખ્ય કલાકારો ‘મુગલ-એ-આઝમ’ના પ્રિમિયરમાં હાજર ન રહ્યા એ તે દિવસોની મોટી સ્ટોરી હતી. છતાં બીમાર મધુબાલા કરતાં પણ વિશેષ તો દિલીપ કુમારના કિસ્સામાં એ કેટલેક અંશે અપેક્ષિત હતું. તેનું કારણ એ હતું કે એ મહાન...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (10)

મધુબાલાને ‘ચલતી કા નામ ગાડી’ના સેટ પર કિશોર કુમારમાં પોતાના જીવનસાથી દેખાયા હતા. કિશોર કુમારનાં પ્રથમ લગ્ન જેમની સાથે થયાં હતાં તે રૂમાદેવી સાથેના અલગાવ માટે ઘણા મધુબાલાને જવાબદાર ઠેરવતા હોય છે. પરંતુ, હકીકત તો એ હતી કે મધુબાલા તો...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી.... (9)

મધુબાલાને અમર કરી દેનારું ગાયન ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ શરૂ થાય તે પહેલાં આવતા સાખી જેવા શબ્દો અત્યારે તો આવા છે, “ઇન્સાન કિસી સે દુનિયા મેં ઇક બાર મોહબત કરતા હૈ, ઇસ દર્દ કો લેકર જીતા હૈ, ઇસ દર્દ...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (8)

મધુબાલા સામે કરેલા કેસમાં વિવાદનો મુદ્દો એ હતો કે આઉટડોર શૂટિંગ કરવા માટે મુંબઈથી દૂર ભોપાલ અને પૂણે સુધી જવાનું જરૂરી હતું? બી.આર. ચોપરાના પક્ષે થયેલી જુબાનીઓ અને રજૂઆતો પછી એ લગભગ નક્કી હતું કે કેસનો નિર્ણય તેમની તરફેણમાં આવશે....
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (7)

મધુબાલા તરફથી કાયદેસરની કેવી કાર્યવાહી થઈ શકે તે માટેની વિચારણાઓ હજી ચાલતી હતી અને તે દરમિયાન જ બી.આર.ચોપરાએ ક્રિમિનલ કેસ દાખલ કરી દઈને સૌને ચોંકાવી દીધા. મધુબાલા અને ‘બી.આર.’ના વિવાદમાં ઘણી બધી રીતે તાકાતની અસમતુલા(ઇમ્બેલેન્સ ઓફ પાવર) હતી. સૌથી મોટો...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (6)

મધુબાલાએ સતત કામ કરીને તેમના પિતા પાસે ફિલ્મ બનાવવા માટે પૂરતા હોય એવી સ્થિતિ કરી આપી હતી. તે પાછળ અતાઉલ્લાહ પ્રોડ્યુસર બની જાય અને તે બિઝનેસમાં એ સરખું કમાતા થઈ જાય, પછી પોતે પરણીને થાળે પડી શકે એવો ખ્યાલ પણ...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (5)

મધુબાલા ઉપર કડકાઇ રાખવા બદલ તેમના પિતા અતાઉલ્લાહ ખાનની ટીકાઓ થતી રહી છે. એ કડક નિયમોમાં કોઇને મધુબાલાના મેક અપ રૂમમાં જવાની છૂટ નહોતી કે નહોતી ઘેર આવવાની પરવાનગી. પરંતુ, એ બંદીશો પાછળ સોનાનાં ઇંડાં આપતી મરઘીને સાચવતા માલિકની મનોદશા...
Magazine: સલિલ કી મેહફિલ 

મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (4)

‘મધુબાલા’ નામની એ ફિલ્મ બનાવતા હતા રતિભાઇ શેઠ અને મધુબાલાને પોતાના બાળ કલાકાર અને હીરોઇન થવાની વચ્ચેના કિશોરી તરીકેના દિવસોનો એક ઉપકાર યાદ હતો. તે દિવસોમાં મધુબાલાનાં અમ્મી પ્રેગ્નન્ટ હતાં. તેમને અચાનક કોઇ ગાયનેક કોમ્પ્લિકેશન્સ થતાં ગંભીર હાલતમાં દવાખાને લઈ...
Magazine: સલિલ કી મેહફિલ 

Latest News

સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

સુરતમાંથી દારૂબંધીના લીરે-લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અઠવાગેટ જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ...
Gujarat 
સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી

કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ સ્તરે ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં...
Gujarat 
કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

(ઉત્કર્ષ પટેલ) લઘુભારતની ઓળખ ધરાવતું સુરત શહેર આજે ટેક્ષટાઇલ અને હીરાઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે પરંતુ આ શહેરના વિકાસ પાછળ...
Opinion 
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે

દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ (TMPV)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી...
Tech and Auto 
1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.