Mumtaz Hotel

તિરુપતિ મંદિરની જમીન પર હવે મુમતાઝ હોટેલ નહીં બને, સરકારે પ્રોજેક્ટ બીજી જગ્યાએ મોકલ્યો

આંધ્રપ્રદેશ સરકારે મુમતાઝ હોટેલ અંગે મોટો નિર્ણય લીધો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની જમીન પર પ્રસ્તાવિત ઓબેરોય ગ્રુપની મુમતાઝ હોટેલને તિરુમાલાથી તિરુપતિ ગ્રામીણ વિસ્તારમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. CM N ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં...
National 
Copyright (c) Khabarchhe All Rights Reserved.