ખેડૂતોનું દેવુ માફ કરાવનાર બચ્ચુ કડુ જેવા ખેડૂત નેતા ગુજરાતને ક્યારે મળશે?

ગુજરાતના પડોશી રાજય મહારાષ્ટ્રમાં એક નેતાએ એવી લડત આપી કે મુખ્યમંત્રી ફડણવીસે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવાની તૈયારી બતાવી.પ્રહાર જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી ઓમપ્રકાશ બાબારાવ કડુ જેમને લોકો બચ્ચુ કડુ તરીકે ઓળખે છે તેમણે 27 ઓક્ટોબરે  એક મોટી ટ્રેકટર રેલી કાઢી હતી અને તેમની મુખ્ય માંગ હતી કે, ખેડુતો માટે પૂર્ણ લોન માફી કરવામાં આવે, મિનીમમ સપોર્ટ પ્રાઇસની ગેરંટી આપવામાં આવે અને સોયાબીનની ખરીદી NAFED દ્વારા જ કરવામાં આવે.

 આ પછી 30 ઓક્ટોબરે નાગપુરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બચ્ચુ કડુ વચ્ચે બેઠક યોજાઇ અને ફડણવીસે બધી માંગો સ્વીકારી લેવાની તૈયારી બતાવી છે. ગુજરાતમાં પણ છેલ્લાં ઘણા સમયથી ખેડુતોના આંદોલન ચાલે છે તો બચ્ચુ કડુ જેવા નેતાની ગુજરાતને જરૂર છે.

About The Author

Related Posts

Top News

આ પાખંડી બાબા ચિઠ્ઠી લખીને લોકોની સારવાર કરતો, પોતાના પગ પાસે સાપ જોઈને બેભાન થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ

મધ્યપ્રદેશના છતરપુરમાં અજયપાર ધામના બાબા કરણ કુશવાહાની એક ઘટનાએ ત્યાં હાજર લોકોમાં હોબાળો મચાવ્યો. રાત્રે અચાનક એક સાપ બાબાના પગ...
National 
આ પાખંડી બાબા ચિઠ્ઠી લખીને લોકોની સારવાર કરતો, પોતાના પગ પાસે સાપ જોઈને બેભાન થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ

મોબાઇલ ફોન પર 'Unknown'નો ખેલ 1 નવેમ્બરથી ખતમ, Truecallerની જગ્યાએ CNAP આવી ગયું

1 નવેમ્બરથી, તમારા ફોન પર આવતા દરેક કોલમાં કોલરનું સાચું નામ દેખાશે. આનો અર્થ એ થયો કે કોલ કરનાર...
Tech and Auto 
મોબાઇલ ફોન પર 'Unknown'નો ખેલ 1 નવેમ્બરથી ખતમ, Truecallerની જગ્યાએ CNAP આવી ગયું

આ તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ, લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા

ગુજરાતમાં હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ચોમાસાની સત્તાવાર વિદાય બાદ...
Gujarat 
આ તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ, લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા

લક્ષ્મીપતિ ગ્રુપના શ્રમિક વિવાદે આપ્યો વિચારવાનો અવસર: ઉદ્યોગની પ્રગતિ અને શ્રમિકોના હિત વચ્ચે સંતુલન જરૂરી

(ઉત્કર્ષ પટેલ)   શ્રમિક વિના ઉદ્યોગ અધૂરો છે અને ઉદ્યોગ વિના રોજગારીનું સર્જન અધૂરું છે. બંનેનું હિત એકબીજાની પ્રગતિમાં રહેલું...
Opinion 
લક્ષ્મીપતિ ગ્રુપના શ્રમિક વિવાદે આપ્યો વિચારવાનો અવસર: ઉદ્યોગની પ્રગતિ અને શ્રમિકોના હિત વચ્ચે સંતુલન જરૂરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.