ટ્રાફિકનું ચલણ 3 મહિનામાં નહીં ભરો તો હવે આ કાર્યવાહી થશે

ટ્રાફિકના નવા રૂલ્સ આવી રહ્યા છે.કેન્દ્ર સરકાર નવો નિયમ લાવી રહી છે. જો ટ્રાફીક ચલણ 3 મહિનામાં નહીં ભરવામાં આવશે તો ડ્રાઇવરનું લાયસન્સ રદ થઇ જશે. ઉપરાંત જો એક વર્ષમાં કોઇ પણ વાહન ચાલકનો 3 વખત ચલણ ફાટશે તો 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થઇ શકે છે.

જો 2 ચલણ ભરવાના પેન્ડીંગ હશે તો વીમાનું પ્રીમિયમ વધારે ભરવું પડશે.

સરકાર આ પગલું એટલા માટે લઇ રહી છે, કારણકે ઇ- મેમામાં રિકવરી માત્ર 40 ટકા જેટલી જ છે. લોકો દંડની રકમ ભરતા નથી.

સરકાર હવે દર મહિને તમને પેન્ડીંગ ચલણની ચેતવણી વારંવાર મોકલશે.દિલ્હીમાં સૌથી ઓછા લોકો દંડની રકમ ભરે છે. માત્ર 14 ટકા લોકો જ ચલણની રકમ ભરે છે. રાજસ્થાન, બિહાર, હરિયાણા જેવા રાજ્યોમાં 62થી 67 ટકા લોકો ભરે છે.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.