ઓનલાઇન ખાવાની વસ્તુઓ મંગાવતા હો તો સાવધાન

જો તમે ઓનલાઇન ખાવાની વસ્તુઓ મંગાવતા હો તો સાવધાન થઇ જજો, મહારાષ્ટ્ર ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઇમાં બ્લિન્કીટના એક ગોડાઉન અને રિલાયન્સના આઉટલેટમા દરોડા પાડયા હતા.

મલાડ વેસ્ટમાં બ્લિન્કીટના એક ડાર્કરૂમમાં જ્યારે FDA દરોડા પાડ્યા ત્યારે ત્યાંની ગંદકી જોઇને અધિકારીઓ ચોંકી ગયા હતા. શાકભાજી, ફળો અને ખાવાની વસ્તુઓમાં ઠેર ઠેર વાંદા ફરતા હતા. ઘમા પેકેટ આઉટ ડેટેડ હતા,કોલ્ડ સ્ટોરેજ પાસે પણ ભારે ગંદકી હતી. અધિકારીઓએ તાત્કાલિક ડાર્કરૂમનું ફુડ લાયસન્સ રદ કરી દીધું છે.

મહારાષ્ટ્રના બુલઢાણામાં એક રિલાયન્સના એક આઉટેલમાં કાજકતરીના બોક્સમાં ફુગ ચઢી ગઇ હતી અને જીવાતો ફરતી હતી. 54 બોક્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

દેશે 15 ઑગસ્ટે પોતાની સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ ઉજવી. ‘વંદે માતરમ’માં છ અંતરા છે, પરંતુ ફક્ત...
Politics 
શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

તેલંગાણાના એક નાના ગામમાં જન્મેલી જ્યોતિ રેડ્ડી 4 બહેનોમાં સૌથી નાની હતી. તેના પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે...
Business 
જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી... તમે કદાચ આ કહેવત સાંભળી હશે, પરંતુ જ્યારે તે સાચી સાબિત થાય છે ત્યારે...
World 
81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

'પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

કોઈનો જીવ બચાવવા માટે પોતાના અંગોનું દાન કરવું એ એક મોટો નિર્ણય હોય છે. અમેરિકાની ડેબી સ્ટીવન્સ નામની એક મહિલા...
World 
'પોતાની કિડની બોસને આપી દીધી, છતા કંપનીએ રિકવરીમાં લીધેલી રજાના બહાને નોકરીમાંથી કાઢી મૂકી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.