રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુ.નો દિવસ જ કેમ? 84 સેકન્ડનું મુહૂર્ત

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024નો દિવસ પસંદ કરવામાં આવ્યો છે,ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે આ જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તનો સમય કયો છે?

રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે બપોરે 12 વાગ્યે 29 મિનિટ અને 8 સેકન્ડે શરૂ થશે અને બપોરે 12 વાગ્યે 30 મિનિટ અને 32 સેકન્ડ શુભમુર્હૂત પૂરું થશે. મતલબ કે 84 સેકન્ડમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે.

22 જાન્યુઆરીનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? એના માટે જ્યોતિષીઓનું કહેવું છે કે, આ દિવસ શુક્લ પક્ષ દ્વાદશીનો દિવસ છે અને અભીજિત મુહૂર્ત છે. આ દિવસે ચડતી અવસ્થામાં રામલલ્લામાં મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે.  આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી મંદિરની સ્થિરતા અકબંધ રહેશે.

ઉપરાંત રામલલ્લા જ્યારે બિરાજમાન થશે ત્યારે ધર્મ અને આધ્યાત્મિકતા માટે જેમને જવાબદાર માનવામાં આવે છે તેવા ગુરુનો ગૃહ મેષ રાશિમાં ઉર્ધ્વગામીમાં આવશે. ટુંકમાં આ દિવસે તમામ ગ્રહો શુભ સ્થિતિમાં રહેશે.

About The Author

Related Posts

Top News

બે સગા ભાઈ સામ-સામે લડશે ચૂંટણી, કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઘણા કારણે ચર્ચામાં રહી છે. આ ચૂંટણી એક ઘરમાંથી બે-બે વ્યક્તિઓ અલગ-અલગ પક્ષની ટિકિટ લઇને...
Gujarat 
બે સગા ભાઈ સામ-સામે લડશે ચૂંટણી, કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

'તારો છોકરો તારા જેવો નથી લાગતો...' મિત્રોએ મજાકમાં કહેતા પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધો

મહારાષ્ટ્રના કરાડમાં દિલને હલાવી નાખે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સંબંધોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા. એક પિતાએ...
National 
'તારો છોકરો તારા જેવો નથી લાગતો...' મિત્રોએ મજાકમાં કહેતા પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધો

બંગાળમાં ભાજપની 'મૌન રણનીતિ' શું છે? આ ચૂંટણી '5 M' પર ટકેલી છે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે, વિવિધ રાજકીય પક્ષો પોત-પોતાની જીતના દાવા કરી રહ્યા છે. બંગાળની 294 બેઠકો માટે મતદાન...
Politics 
બંગાળમાં ભાજપની 'મૌન રણનીતિ' શું છે? આ ચૂંટણી '5 M' પર ટકેલી છે

કોહલીએ જર્મન મોડેલનો ફોટો Like કર્યા બાદ Unlike કર્યો, જર્મન બ્યૂટીનું તૂટ્યું દિલ? ટ્રોલિંગ પર તોડ્યું મૌન

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની એક લાઈકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. અવનીત કૌર બાદ વિરાટે જર્મન ઇન્ફ્લૂએન્સર અને મોડેલ...
Entertainment 
કોહલીએ જર્મન મોડેલનો ફોટો  Like કર્યા બાદ Unlike કર્યો, જર્મન બ્યૂટીનું તૂટ્યું દિલ? ટ્રોલિંગ પર તોડ્યું મૌન
Copyright (c) Khabarchhe All Rights Reserved.