નિર્મલા સીતારમણ આ વસ્તુ પર ખતરનાક ટેક્સ નાખવાના છે, કિંમતમાં 10 ગણો થશે વધારો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભામાં સેન્ટ્રલ એક્સાઇઝ ( અમેડમેન્ટ )બિલ  2025 રજૂ કર્યું અને સંસદમા પસાર પણ થઇ ગયું હવે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે.

આ બિલને કારણે વ્યસન કરનારા લોકોને મોટો ઝટકો મળવાનો છે. કારણકે, એક સિગારેટના ભાવ લગભગ 11 રૂપિયા વધી જશે અને તંબાકુ ગુટકા પર પણ 5થી 6 રૂપિયાનો વધારો થશે.સરકારનું કહેવું છે કે આ રકમનો ઉપયોગ સ્વાસ્થય અને રાષ્ટ્રની સુરક્ષા માટે વપરાશે અને ભાવ વધવાને કારણે લોકોની ખરાબ આદતોમાં ઘટાડો થશે.

GST આવ્યા પછી તંબાકુ પ્રોડક્ટસ પર અસ્થાયી સેસ લગાવવામાં આવ્યો હતો જે હવે ખતમ થવા જઇ રહ્યો છે ત્યારે સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી દેવાનો નિર્ણય લીધો છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -10-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.