1 જુલાઇથી આ 5 બદલાવ થઇ રહ્યા છે, જે તમને કામના છે, ખિસ્સા પર પડશે અસર

દર મહિનાની પહેલી તારીખે કેટલાક બદલાવ થતા હોય છે. આ વખતે 1 જુલાઇએ જે 5 બદલાવ થવાના છે તે તમારા કામના છે.

રાંધણ ગેસ અને કોર્મશિયલ ગેસના ભાવમાં બદલાવ આવી શકે છે.  (2) જો તમે HDFCનો ક્રેડીટ કાર્ડ વાપરતા હો તો હવેથી યુટિલીટી બિલ પેમેન્ટ પર એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે અને તમે ક્રેડીટ કાર્ડની ઉપયોગ કરીને 10000થી વધારેની રકમ ડિજીટલ વોલેટમાં નાંખશો તો 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. (3) ICICI બેંકના જો તમે ગ્રાહક હો તો મેટ્રો સિટીઝમાં ATMના 5 ફ્રી ટ્રાન્ઝેકશન પછી ના દરેક ટ્રાન્ઝેકશન પર 23 રૂપિયા લાગશે. (4) 1 જુલાઇથી આધાર વેરિફાઇડ યુઝર્સ IRCTC વેબસાઇટ અથવા એપ પર તત્કાલ ટિકીટ બુક કરાવી શકશે.

આ બદલાવ માત્ર દિસ્હીવાળા માટે છે. 1 જુલાઇથી 15 વર્ષ જુની કાર હશે તો પેટ્રોલ પંપ પરથી ડીઝલ કે પેટ્રોલ મળશે નહીં.

About The Author

Related Posts

Top News

વીમો હોય કે બેંક ખાતું... દરેક માટે એક જ ગ્રાહક ID હશે, યુરોપમાં છે આ સિસ્ટમ, જાણો શું ફાયદો થશે?

હાલમાં, બેંકો અને વીમા કંપનીઓ પાસે અલગ અલગ ગ્રાહક ID હોય છે. તે બધાને યાદ રાખવા અને તેનું સંચાલન...
Business 
વીમો હોય કે બેંક ખાતું... દરેક માટે એક જ ગ્રાહક ID હશે, યુરોપમાં છે આ સિસ્ટમ, જાણો શું ફાયદો થશે?

માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ

ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી સામાન મંગાવવો એ સામાન્ય વાત છે, પરંતુ શું ખરેખર માત્ર ₹120 ની કિંમતના મોબાઇલ કવરના વિવાદ...
National 
માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ

શ્રીકાંતે ગંભીરને 'મૂર્ખ' કહ્યો, શું મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા માટે ખલનાયક બની રહ્યા છે?

ભૂતપૂર્વ ભારતીય મુખ્ય પસંદગીકાર અને 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ક્રિકેટર, કૃષ્ણમાચારી શ્રીકાંતે, ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય...
Sports 
શ્રીકાંતે ગંભીરને 'મૂર્ખ' કહ્યો, શું મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા માટે ખલનાયક બની રહ્યા છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-07-2026 દિવસ: રવિવાર મેષ: આરોગ્યની કાળજી લેવી, આર્થિક બાબતોને બગડતી અટકાવી શકશો, સ્નેહીથી મિલન થાય. વૃષભ: વ્યવાસાયિક કાર્યક્ષેત્રમાં નવીન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.