ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-07-2026

દિવસ: રવિવાર

મેષ: આરોગ્યની કાળજી લેવી, આર્થિક બાબતોને બગડતી અટકાવી શકશો, સ્નેહીથી મિલન થાય.

વૃષભ: વ્યવાસાયિક કાર્યક્ષેત્રમાં નવીન તકો સર્જાય, કામકાજને આગળ વધારી શકશો, ગૃહક્લેશ અટકવવો.

મિથુન: સંજોગો કઠિન હોય તો નરમ બનાવી શકશો, નકારાત્મક વિચારો છોડી હકારાત્મકતા અનુભવી શકશો.

કર્ક: અગત્યના પ્રશ્નોનો હલ લાવી શકશો, મિત્ર કે સંબંધીનો સહયોહ મળે, પ્રવાસમાં વિલંબ થાય.

સિંહ: અંગત ચિંતા મનને કોરી ખાતી હશે તો નિવારણ મેળવીને રાહત પ્રાપ્ત થાય, ગૃહજીવનમાં કામકાજ અંગે સાનુકુળ રહે.

કન્યા: વધુ પડતી અપેક્ષા ન રાખવી, પોતાનું હિત વિચારી લાભ મેળવી શકશો.

તુલા: આપના સંકલ્પોને સાકાર કરવા ઇચ્છા ઉપરાંત કાર્યશક્તિ જરૂરી, કોઇની અપેક્ષાએ ન રહેવું.

વૃશ્વિક: મનની લાગણીઓ સમય આવે બહાર કાઢવી, કાર્ય સફળતાની તક મળે, પ્રવાસ સફળ બને.

ધન: કાર્યબોજ વધતો જણાય, યોગ્ય આયોજન દ્વારા હળવા બની શકશો, ગૃહજીવનમાં સંવાદિતા રહે.

મકર: આપના ગૂંચવાયેલા કાર્યને ઉકેલી શકશો, લાભદાયી તકો ઉભી થાય, પ્રવાસ ફળે.

કુંભ: સંતાન અંગેની ચિંતા સતાવે, ખર્ચ અંગે સાવધાની રાખવી, તબિયત સુધરે.

મીન: અણધાર્યા અવરોધો પાર કરીને લક્ષ્ય રાખી આગળ વધી શકશો, મહત્ત્વની મુલાકાત ફળે, પ્રવાસના યોગ બને.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.