ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 30-08-2026

દિવસ: રવિવાર

મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે.

વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે, સંજોગો સાનુકુળ બની શકે છે, ગૃહ વિવાદથી દૂર રહેવું.

મિથુન: વધુ પડતો વિશ્વાસ જોખમી બની રહે, ચિંતાઓના વાદળ ઘેરાઇ જાય, ખર્ચ વધે.

કર્ક: માનસિક તણાવથી દૂર રહેવું, અજ્ઞાત ભય સતાવે, ગૃહજીવન અને અન્ય કાર્યો અંગે સુધારો જણાય.

સિંહ: આરોગ્યની કાળજી રાખવી, વધુ પડતા ખર્ચને ટાળવો, કરજનો ભાર વધે, વાદ-વિવાદથી દૂર રહેવું.

કન્યા: પોતાની અંગત બેચેનીથી બહાર આવવું અને પ્રવૃત્તિશીલ બનવાની કોશિશ કરવી, પ્રવાસ ફળે.

તુલા: આપના પ્રયત્નોનું ફળ વિલંબથી મળે, ધીરજ ગુમાવશો નહીં, સ્વજનથી મુલાકાત થાય.

વૃશ્વિક: ચિંતાઓને કારણે આરોગ્ય પર અસર પડે, આવક કરતા જાવક વધે.

ધન: સંજોગો પ્રતિકુળતા જણાય, આપના કૌટુંબિક અને વ્યવસાયિક કાર્યોમાં બાધા આવતી જણાય.

મકર: મનની મનમાં રહી જશે, સફળતા માટે ખૂબ પ્રયત્નો કરવા.

કુંભ: તમારા વિરોધીઓ પાછા પડતા જણાય, પ્રશ્નોનો હલ આવતો જણાય, પ્રવાસ ફળદાયી બને.

મીન: આર્થિક અને કૌટુંબિક સમસ્યાઓનો અંત આવે, મુલાકાત ફળદાયી બને.

About The Author

Related Posts

Top News

છોકરી બનેલી અનાયા બાંગરનો વુમન ક્રિકેટ લીગ રમવાનો થઈ રહ્યો છે વિરોધ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયા બાંગરે દક્ષિણ આફ્રિકાની સ્ટાર મહિલા ઓલરાઉન્ડર મેરિઝેન કૈપની આકરી ટીકા કરી છે. અનાયાએ...
Sports 
છોકરી બનેલી અનાયા બાંગરનો વુમન ક્રિકેટ લીગ રમવાનો થઈ રહ્યો છે વિરોધ

Atherએ 200 કિલોમીટર રેન્જ ધરાવતું નવું Ather Konarc EV સ્કૂટર લોન્ચ કર્યું, કિંમત છે આટલી

Ather Energyએ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદદારો માટે નવું Ather Konarc લોન્ચ કર્યું છે. કંપનીએ તેને ખાસ કરીને કૌટુંબિક ઉપયોગ અને...
Tech and Auto 
Atherએ 200 કિલોમીટર રેન્જ ધરાવતું નવું Ather Konarc EV સ્કૂટર લોન્ચ કર્યું, કિંમત છે આટલી

ફિટનેસ સર્ટિફિકેટની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ વીમો મળવાપાત્ર છે: કોર્ટ

શ્રી ચલથાણ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડ (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત એક વીમા કંપની વિરુદ્ધ દાખલ કરાવેલ ફરિયાદની વિગત...
Gujarat 
ફિટનેસ સર્ટિફિકેટની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ વીમો મળવાપાત્ર છે: કોર્ટ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 30-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.