વૈજ્ઞાનિકની મહાનતા, 16 કરોડનો એવોર્ડ મળ્યા પછી પણ સાયકલ પર ફરે છે

દેશમાં એવા વૈજ્ઞાનિક પણ છે જેમને કરોડો રૂપિયા મળ્યા પછી પણ તેમની સાદગી અને મહાનતા અકબંધ છે. મુળ કોલકાત્તાના અશોક સેનને 16 કરોડ રૂપિયાનો એવોર્ડ મળ્યો જે નોબેલ પ્રાઇઝથી 3 ગણો મોટો છે છતા આ વૈજ્ઞાનિક આજે પણ સાયકલ પર ફરે છે અને એકદમ સાદગીભર્યું જીવન જીવે છે.

અશોક સેનને બ્રેક થ્રુ ફંડામેન્ટલ ફિઝિક્સનો 3 મિલિયન ડોલરનો એવોર્ડ મળ્યો હતો. તેમણે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે, ગુરુત્વાકર્ષણ કેવી રીતે કામ કરે છે તેની પર રિસર્ચ કર્યુ હતું. IIT કાનપુરમાં ભણેલા અશોક સેને એવોર્ડની રકમનું વિદ્યાર્થીઓ માટે અને ભૌતિક શાસ્ત્રના રિસર્ચ માટે દાન  કરી દીધું હતું. તેઓ પ્રયાગરાજમાં હરિશચંદ્ર રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં પ્રોફેસર છે.

About The Author

Top News

ઓનલાઈન ફ્રોડમાં રૂ. 50,000 ડૂબે કે 1 લાખ, RBI આપશે માત્ર 25,000 સુધી; જાણો નવો નિયમ

ભારતીય રિઝર્વ બેંક (RBI) ઓનલાઈન ફ્રોડ અંગે નવા નિયમો લાવવાની છે. રિઝર્વ બેંક અનુસાર, જો કોઈ ગ્રાહક સાથે...
Business 
ઓનલાઈન ફ્રોડમાં રૂ. 50,000 ડૂબે કે 1 લાખ, RBI આપશે માત્ર 25,000 સુધી; જાણો નવો નિયમ

ગુજરાતના 2 શહેરોમાં પરમીટવાળા દારૂના વેચાણથી 116 કરોડ રૂપિયાની આવક થઈ

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ પુછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો કે, 2 શહેરોમાંથી જ દારૂના વેચાણમાંથી મળેલા...
Gujarat 
ગુજરાતના 2 શહેરોમાં પરમીટવાળા દારૂના વેચાણથી 116 કરોડ રૂપિયાની આવક થઈ

ગડકરીએ કહ્યું-ગુજરાતથી 5 વર્ષમાં સરકારને 20382 કરોડ ટોલ ટેક્સના મળ્યા અને અમે 48236 કરોડ...

રાજ્યસભા સાંસદ પરિમાલ નથવાનીએ રાજ્યસભામાં સવાલ પુછ્યો હતો  કે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવ પરથી કેન્દ્ર સરકારને 5 વર્ષમાં...
Business 
ગડકરીએ કહ્યું-ગુજરાતથી 5 વર્ષમાં સરકારને 20382 કરોડ ટોલ ટેક્સના મળ્યા અને અમે 48236 કરોડ...

7 વર્ષમાં દેશમાં 77 લાખ કરોડ મફત વહેચાયા

સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ એન્ર્જિ કોર્પોરેશન તમામ ગ્રાહકોને મફત વીજળીનો પ્રસ્તાવ મુક્યો હતો તેની સુનાવણી વખતે CJI સુર્યકાંત અને તેમની બેંચે...
National 
7 વર્ષમાં દેશમાં 77 લાખ કરોડ મફત વહેચાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.