- Tech and Auto
- 6 લાખ કરતા પણ ઓછી કિંમતમાં મળી જશે આ 2018ની બેસ્ટ કાર્સ
6 લાખ કરતા પણ ઓછી કિંમતમાં મળી જશે આ 2018ની બેસ્ટ કાર્સ
By Khabarchhe
On

જો તમારુ બજેટ લિમિટેડ હોય, પરંતુ તમે એવી કાર ખરીદવા અંગે વિચારી રહ્યા હો જે તમારા બજેટમાં પણ હોય અને માઈલેજ પણ સારી આપે, તો અમે તમને આવી જ 5 કારો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ફાયદે કા સોદા સાબિત થશે. આ બજેટ કારોમાં તમને સારા ફીચર્સ તો મળશે જ અને તે પણ એકદમ બજેટમાં.
Datsun Go
વેરિયન્ટઃ T
ફ્યુઅલ ટાઈપઃ પેટ્રોલ
એન્જિન ક્ષમતાઃ 1198cc
માઈલેજઃ 19.83 કિમી/લીટર
Ford Freestyle
વેરિયન્ટઃ AMBIENTE
ફ્યૂઅલ ટાઈપઃ પેટ્રોલ
એન્જિન ક્ષમ્તાઃ 1194cc
માઈલેજ 19 કિમી/લીટર
Maruti Suzuki DZire
વેરિયન્ટઃ LXI
ફ્યૂઅલ ટાઈપઃ પેટ્રોલ
એન્જિન ક્ષમતાઃ 1197cc
માઈલેજઃ 22 કિમી/લીટર
Tata Tiago
વેરિયન્ટઃ XZ
ફ્યૂઅલ ટાઈપઃ ડીઝલ
એન્જિન ક્ષમતાઃ 1047cc
માઈલેજઃ 27.28 કિમી/લીટર
Hyundai Grand i10
વેરિયન્ટઃ Sportz
ફ્યૂઅલ ટાઈપઃ પેટ્રોલ
એન્જિન ક્ષમતાઃ 1197cc
માઈલેજઃ 18.9 કિમી/લીટર
Related Posts
Top News
Published On
આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ- શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?
Published On
By Nilesh Parmar
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
Published On
By Nilesh Parmar
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
Published On
By Nilesh Parmar
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.