Pepsi smartphone

હવે સ્માર્ટફોનમાં યહી હૈ રાઈટ ચોઈસ : Pepsi લાવશે સ્માર્ટફોન

ફૂડ એન્ડ બેવરેજીસ કંપની પેપ્સીકો એક સ્માર્ટફોન લઈને આવી રહી હોવાની વાત છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી અને એ વાત હવે સાચી ઠરી છે અને પેપ્સીકો પોતાનો એક સ્માર્ટફોન લઈને બજારમા આવી રહી છે, કંપની દ્વારા એ વાતને કન્ફર્મ...
Science  Tech and Auto 
Copyright (c) Khabarchhe All Rights Reserved.