રાજસ્થાનમાં શું થવાનું છે? ભાજપ સરકારના મંત્રીનું રાજીનામું

રાજસ્થાનમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભજન લાલ સરકારના કેબિનેટ મંત્રી ડો. કિરોડી લાલ મીણાએ રાજીનામું આપ દીધું છે. તેઓ સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી હતી.મીણાએ ઘણા દિવસો પહેલા મુખ્યમંત્રીને રાજીનામું આપી દીધુ હતું, પરંતુ સત્તાવાર જાહેરાત ગુરુવારે કરી છે.

ડો. કિરોડી લાલ મીણાએ લોકસભાની ચૂંટણી પહેલાં એવુ કહ્યું હતું કે, જો પૂર્વી રાજસ્થાનની 7માંથી એક પણ સીટ પર ભાજપ હારશે તો પોતે રાજીનામું આપી દેશે. ચૂંટણીમાં ભાજપ 7માંથી 4 બેઠકો દૌસા, ધોલપુર, ટોંક સવાઇ માધોપુર અને ભરતપૂર બેઠકો હારી ગયું હતું.

ડો. મીણા વસંધરા રાજેની સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતી, પરંતુ મતભેદોને કારણે તેમણે ભાજપ છોડી દીધી હતી અને એક વખત અપક્ષ અને એક વખત પી. એ.સંગમાની પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા હતા. 2018માં મીણા પાછા ભાજપમાં આવી ગયા હતા.

Top News

બીગ બી આ શહેરમાં જમીન ખરીદવા મંડ્યા છે, ખરીદ્યો ચોથો પ્લોટ!, કિંમત જાણીને નવાઈ લાગશે

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ખાતામાં ઘણી મોટી ફિલ્મો છે. પરંતુ ફિલ્મ કરતાં વધુ, તેઓ હાલમાં વૈભવી મિલકત પર ધ્યાન...
Entertainment 
બીગ બી આ શહેરમાં જમીન ખરીદવા મંડ્યા છે, ખરીદ્યો ચોથો પ્લોટ!, કિંમત જાણીને નવાઈ લાગશે

TVS Jupiter 125નું નવું વેરિયન્ટ 'DT SXC' થયું લોન્ચ, શાનદાર માઇલેજ...સ્માર્ટ ફીચર્સ! આ છે કિંમત

TVS મોટર કંપનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવિટી દર્શાવી. કંપનીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક પછી એક...
Tech and Auto 
TVS Jupiter 125નું નવું વેરિયન્ટ 'DT SXC' થયું લોન્ચ, શાનદાર માઇલેજ...સ્માર્ટ ફીચર્સ! આ છે કિંમત

ધક્કો માર્યો, હેલ્મેટ ખેંચી... મેદાન પર લડી પડ્યા બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરો, અમ્પાયરને પણ 'સાઇડ' કર્યા

ઢાકામાં બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાની ઇમર્જિંગ ટીમો વચ્ચે રમાયેલી ચાર દિવસીય મેચ દરમિયાન મેદાન પર જે બન્યું તેનાથી 'જેન્ટલમેન...
Sports 
ધક્કો માર્યો, હેલ્મેટ ખેંચી... મેદાન પર લડી પડ્યા બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરો, અમ્પાયરને પણ 'સાઇડ' કર્યા

સુરતમાં ભારત ભારતી ટ્રસ્ટ દ્ધારા 31મી મેના રોજ એક સંગોષ્ટિનું આયોજન

સુરત દેશભરના વિવિધ પ્રાંતના લોકો જ્યાં રહે છે તેવા સુરત શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકર કરવા માટે સ્થપાયેલી ભારત ભારતી...
Gujarat 
સુરતમાં ભારત ભારતી ટ્રસ્ટ દ્ધારા 31મી મેના રોજ એક સંગોષ્ટિનું આયોજન
Copyright (c) Khabarchhe All Rights Reserved.