પોતાનું ગઠબંધન જીત્યું છતા શિંદેને કોનો ડર છે? કોર્પોરેટરોને કેમ હોટેલમાં પૂરી દીધા છે?

શુક્રવારે BMCની ચૂંટણીમાં ભાજપે 89 અને શિંદે શિવસેનાએ 29 બેઠકો મેળવી મતલબ કે ગઢબંધનને કુલ 118 બેઠકો મળી.BMCમાં બહુમત માટે 114 બેઠકોની જરૂર પડે. એટલે સત્તા ગઠબંધનને જ મળે, પરંતુ શનિવારે એકનાથ શિંદેએ પોતાના તમામ જીતેલા 29 કોપોરેટર્સને બાંદ્રાની એક 5 સ્ટાર હોટલમાં પુરી દીધા તેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

BMCમાં હવે મેયરની ચૂંટણી પહેલા શિંદેની આ હરકતથી બધા ચોંકી ગયા છે.જાણકારોનું કહેવું છે કે, એકનાથ શિંદેને એવી ચિંતા છે કે  તેમના કોપોરેટર્સને કોઇ પાર્ટી તોડી ન પાડે. એટલે શિંદેએ 3 દિવસ શિંદે કોપોરેટર્સને 3 દિવસ હોટલમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.તેમના ફોન પણ લઇ લેવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયારી

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જે મહિલાને ડૉક્ટરો દ્વારા...
National 
ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયારી

ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બુધવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના ઘટી છે. થાઈલેન્ડનો ધ્વજ ધરાવતું અને ગુજરાત તરફ આવી રહેલું એક માલવાહક...
World 
ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો

ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ ગુજરાતમાં ખૂબ જ સક્રિય દેખાઈ...
Gujarat 
ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!

નિર્લિપ્ત રાયનું નામ આવતા જ ગુનેગારોમાં તો ફફડાટ ફેલાઇ જ જાય છે પરંતુ તેમનાથી નેતાઓ અને તેમના ડિપાર્ટમેન્ટની પોલીસ પણ...
Opinion 
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.