None - (None)

આઈ એમ સમથિંગ...

એક સાધુ હતો. ગામમાં જઈને સીધું સામાન માંગી ખાતો. ગામ નાનું અને સામાન્ય વર્ગનું હોવા છતાં ગામમાંથી એનાજોગું તો મળી જ રહેતું. એકવાર આ સાધુને ગામમાંથી કંઈ ન મળ્યું. છેલ્લા ઘરેથી આશા હતી ત્યાંય વહુએ ના કહી ને મહારાજની માફી...
Magazine: #જસ્ટ_ઐસે_હી 

જલનનો જલવો: પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?

હું વિચાર કરતો હતો કે જલનનો જલવો ક્યાંથી લખવાની શરૂઆત કરું. તો વિચાર આવ્યો કે રતિલાલ અનિલનાં અમૃત મહોત્સવથી જ શરૂ કરું. રતિલાલ અનિલનો અમૃત મહોત્સવની ઉજવણીમાં આ લખનાર સક્રીય રીતે સહભાગી હતો. દિનેશ અનાજવાળાએ કાર્યક્રમનુ સફળ આયોજન કર્યું હતું...
Magazine: ગઝલાઈયાઁ 

પ્રણય-ભંગનાં ખતરનાક પરિણામ - વિશ્વાસઘાત કરનારાં યુવક-યુવતીને ચેતવણી

પ્રેમને ગમે તેટલો બદનામ કરવામાં આવે છે, છતાં ઘણાં હૃદય માટે પ્રેમના અંકુર ફૂટવા તે સાવ સામાન્ય વાત છે. ફ્રેન્ચ કવિ એન્દ્રી બ્રેટને કહ્યું છે કે “માત્ર પ્રેમ દ્વારા માનવના અસ્તિત્વની અને આત્માના શ્રેષ્ઠ તત્વની ઉચ્ચતમ ઝાંખી થાય છે” અને...
Magazine: ચેતનાને કિનારે 

શું ઉકાળ્યું ગયા વર્ષે? શું વઘારીશ નવાં વર્ષમાં?

આપણે કોઈ પણ જાતિના હોઈએ, કોઈ પણ કોમના હોઈએ, પરંતુ એક ભારતીય તરીકે આપણા ધર્મમાં 31મી ડિસેમ્બરની ઉજવણીનું જેટલું માહત્મ્ય છે એટલું જ મહત્ત્વ પહેલી જાન્યુઆરીથી શરૂ થતાં નવા વર્ષના નિર્ધાર, રિઝોલ્યુશનનું ગણાવાયું છે. આથી જ આપણે 31મી ડિસેમ્બરની રાતની...
Magazine: નાનાં મોઢે નાની વાત 

પરવશ

‘મા, તમારી દાઢી અહીં મશીન પર ટેકવજો તો જરા.’ આશિષે લગભગ સિત્તેરેક વરસના મંગળાબહેનનો હાથ પકડી હળવેકથી ખુરશી પર બેસાડવામાં મદદ કરતાં આંખ તપાસવાના મશીન તરફ ઈશારો કર્યો. થોડા ગભરાટમાં અને થોડાં ધ્રૂજતાં મંગળાબહેને મશીનમાં દાઢી ટેકવી ડૉક્ટરના ઈશારે મશીનમાં...
Magazine: તારી મારી વાત 

બૂટપૉલિશવાળો

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)સ્ટેશન ઉપર, ગાડી મોડી હતી એટલે ભરત અને ગિરીશ બાંકડા ઉપર બેસી વાતો કરતા હતા તેમાંથી યાદ આવ્યું કે, અઠવાડિયા પછી પંચગની હવા ખાવા જવાનું ગોઠવ્યું હતું એટલે શું શું સાથે લઈ જવું તેની યાદી કરવા બેસીએ....
Magazine: કથા ક્લાસિક 

પેન, લખોટી, ચાકના ટુકડા, મુજને પાછા આપો...

કૈલાશ પંડિતનું નામ સામે આવે અને કલમને ઝળહળ્યા થયા કરે. નાની ઉંમરે ગુજરાતી ગઝલને અદ્વિતીય શેરોની ભેટ ધરનાર કૈલાશ પંડિતનો અક્ષરદેહ આજે પણ કેટલાય કવિઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.  તારી ઉદાસ આંખમાં સપના ભરી શકું મારું ગજું નથી કે...
Magazine: ગઝલાઈયાઁ 

હરખો ઢેડો

(વાર્તાકાર: ઝવેરચંદ મેઘાણી) જલદી બોલાવો, હરખા ઢેડાને તાકીદથી તેડી લાવો, એની વહુ મુલાકાતે આવી છે. ત્રણ મહિનાથી હરખો ઢેડો ઝૂરે છે. એ પાગલ બની જશે. આ હરખો આવ્યો. જાણે પાંચ ગાઉની દોડ કરીને આવી પહોંચ્યો હોય તેટલા બધા થડકારા એની...
Magazine: વાર્તા રે વાર્તા 

એક ટૂંકી મુસાફરી

(વાર્તાકાર: ધૂમકેતુ) આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા...
Magazine: વાર્તા રે વાર્તા 

એક ટૂંકી મુસાફરી

(વાર્તાકાર: ધૂમકેતુ) આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા...
Magazine: બિહાઇન્ડ ધ સ્ટમ્પ્સ 

પોસ્ટઑફિસ

(વાર્તાકારઃ ધૂમકેતુ) પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો...
Magazine: કથા ક્લાસિક 

મદદગાર

(વાર્તાકારઃ વર્ષા અડાલજા) મુંબઈની ગલીકૂંચીઓનાં જાળામાં બિસ્માર મકાન માંડ ઊભું રહ્યું હતું. ગમે તે ક્ષણે એ કાટમાળનો ઢગલો થઈ જાય એમ હતું. ઉપરનો માળ તો ધીમે ધીમે ઉજ્જડ થઈ ગયો હતો અને વચ્ચેના માળ પર બે-ચાર રડ્યાં-ખડ્યાં ઘર બાકી રહ્યાં...
Magazine: વાર્તા રે વાર્તા