Magazine: કથા ક્લાસિક

બૂટપૉલિશવાળો

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)સ્ટેશન ઉપર, ગાડી મોડી હતી એટલે ભરત અને ગિરીશ બાંકડા ઉપર બેસી વાતો કરતા હતા તેમાંથી યાદ આવ્યું કે, અઠવાડિયા પછી પંચગની હવા ખાવા જવાનું ગોઠવ્યું હતું એટલે શું શું સાથે લઈ જવું તેની યાદી કરવા બેસીએ....
Magazine: કથા ક્લાસિક 

પોસ્ટઑફિસ

(વાર્તાકારઃ ધૂમકેતુ) પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો...
Magazine: કથા ક્લાસિક 

ચંદ્રનું અજવાળું

(વાર્તાકારઃ વર્ષા અડાલજા) 'હલ્લો થ્રીફાઈવટુફોરનાઈનઝીરો?' 'નો.' 'ઓહ! આઈ એમ.... સોરી.' દબાયેલું ધ્રુસકું એના કંઠમાંથી નીકળી ગયું. 'હલ્લો... હલ્લો કોણ? કોણ રડે છે એ?' સામે છેડેથી કંપતો સ્વર આવ્યો. સુશી ચમકી ગઈ. ભૂલથી રિસીવર હાથમાં જ પકડી રાખી એ રડી રહી...
Magazine: કથા ક્લાસિક 

સદાશિવ ટપાલી

(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી) 'થવા જ દઉં નહિ ને! પાટે ચડવા જ દઉં નહિ ને! ભલે ને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લ્યે !' આટલું બોલી ભવાનીશંકર કાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી...
Magazine: કથા ક્લાસિક 

ઝાંઝર

(વાર્તાકારઃ વર્ષા અડાલજા) 'મા... તારી પાસે ચાંદીના ઝાંઝર છે?' રોમા સોફા પર પર્સ ફેંકી અને બેડરૂમમાં દોડી ગઈ. અજબ! મા અહીં યે નથી. દરરોજ બપોરે એ એમ.એ.ના લેક્ચર ભરી ઘરે આવે કે ચોપડા ફેંકતી બેડરૂમમાં દોડી જાય - મીરાં હોય...
Magazine: કથા ક્લાસિક 

આંસુની મહેફિલ

(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી) આ સારુ તમે મારી જાળીમાંથી પાનની પિચકારીઓ થૂંકો છો? તમે જેલ-ઑફિસના કારકુનો અને હું જેલ-ઑફિસની બારી, એટલે શું તમે નિર્લજ્જ ધારી લીધી? હું નિષ્પ્રાણ છું. લોઢા-લાકડાની બનેલી છું, અનેક ચોર-ડાકુઓની આંસુધારે ધોવાઈને દયાહીન બની ગઈ છું. મારપીટ,...
Magazine: કથા ક્લાસિક 

કવિતાનો જન્મ

(વાર્તાકારઃ ધૂમકેતુ) વીસમી સદીનાં ઘણાં વર્ષો વહી ગયાં હતાં. સમાજની કાયાપલય થઈ ચૂકી હતી. એવી રચના થઈ હતી કે ન એમાં કોઈ શ્રીમંત હતો ન કોઈ ગરીબ. કોઈ માલિક મળે નહિ, મજૂર મળે નહિ. નોકર મળે નહિ. સઘળા માણસ હતા....
Magazine: કથા ક્લાસિક 

પરિવર્તન

(વાર્તાકારઃ ધૂમકેતુ) સાત x પાંચની પોતાની નાનકડી ઓરડીમાં સવારના સાત વાગ્યે જ્યારે કિશોરલાલ ચા કરવા બેઠો, ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. ચા કરવાનો એને અનુભવ બિલકુલ નહિ. અને એમાં ચૂલાનો ધુમાડો આખી ઓસરીમાં ભરાઈ જતાં એની આંખ આંસુથી છલકાઈ...
Magazine: કથા ક્લાસિક 

માછીમારનું ગાન

(વાર્તાકારઃ ધૂમકેતુ) જ્યાં ભૂરા વ્યોમ જેવો નિર્મળ દરિયો છે. જ્યાં ચોખ્ખાં અગાધ પાણી, સ્વચ્છ મનુષ્યના મનની માફક હેલે ચડે છે પણ તોફાને ચડતાં નથી, જ્યાં સંધ્યાના લાખો રંગથી ભરેલો સાળુ દરિયાની દેવી હંમેશાં પહેરે છે. જ્યાં નીલમ જેવા જળમાં સોનેરી,...
Magazine: કથા ક્લાસિક 

'અભિમાની'

(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી) મારા વકીલાતના કામને અંગે બે ગાઉ પર ટીંબરવા ગામે ગયેલો. પણ અસીલ ઘેરે નહોતા. ધરમધક્કો થયો એવો ખેદ લઈને હું ટીંબરવાથી શહેરમાં પાછો વળતો હતો. નીકળતાં નીકળતાં વળી સાધારણ યાદ આવી ગયું કે અહીં વાસુદેવ રહે છે....
Magazine: કથા ક્લાસિક 

મૂંગો ગૂંગો !

(વાર્તાકારઃ ધૂમકેતુ) એનું નામ શું હતું એ આખા ગામમાં કોઈને ખબર ન હતી. સૌ એને મૂંગો કહેતા. મૂંગો કહેતાંની સાથે પાતળી, સુકલકડી, ઝીણી આંખવાળી કાંઈક કઢંગી ગણી શકાય તેવી એક માનવમૂર્તિ આંખની સમક્ષ ખડી થઈ જાય છે. કોઈ દયાળુ માણસને...
Magazine: કથા ક્લાસિક 

બે ને પાંચ મિનિટ

(વાર્તાકારઃ વર્ષા અડાલજા) આજે બે ઘટનાને બરાબર એક મહિનો થયો હતો. બપોરે બે ને પાંચ મિનિટે. સમય વિશે પૂરી ચોકસાઈ હતી. પાડોશની રૂપા અને દૂધવાળાએ ખાતરીથી કહ્યું હતું. રૂપા એના દીકરાને સ્કૂલબસમાંથી ઉતારી લેવા બેમાં દસ મિનિટે ઘર બંધ કરી...
Magazine: કથા ક્લાસિક 

Latest News

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
Tech and Auto 
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Sports 
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Copyright (c) Khabarchhe All Rights Reserved.