સેક્સની આ 5 પોઝીશન્સ જાણો અને કેલરી ઘટાડો

 

એમા કોઇ શંકા નથી કે પાર્ટનરની સાથે સ્ટીમ સેક્સની મજા માણવા મળે તો દિવસભરનો થાક ઉતરી જાય છે.જો કે સમાગમ એટલું સરળ પણ નથી.આ અવસ્થામાં બનેં પાર્ટનરોએ ખાસ્સી મહેનત કરવી પડતી હોય છે, એટલે જ તો સેકસ માણતી વખતે તમે પરસેવાથી રેબઝેબ થઇ જાઓ છે.કેટલીક સેકસ પોઝીશન્સ તો એવી પણ છે જેમાં શરીરના મસલ્સને એટલું કામ કરવું પડે છે જે કસરત કરવાથી ઓછું નથી હોતું.આજે અમે તમને સેકસની એવી 5 પોઝીશન્સ બતાવીશું જે તમારી કેલરી બાળવામાં મદદરૂ થશે.

(1) સ્ટેન્ડીંગ સેકસ પોઝીશન

આ એવી પોઝીશન છે જેમાં ઉભા ઉભા સેકસ માણવાનું હોવાથી ઘણી બધી તાકાતની જરૂર પડે છે.શરીરના જુદા જુદા સ્નાયુઓને મજબુત કરવા માટે સ્ટેન્ડીંગ સેકસ પોઝીશન ફાયદાકારક છે.આ સેક્સ પોઝીશનથી શરીરના મુખ્ય સ્નાયુ વધારે કસાતા હોય છે.પગના સ્નાયુઓ સ્ટ્રોંગ બને છે તો ફિમેલ પાર્ટનરના હાથના સ્નાયુઓની મજબુતાઇ વધે છે.આ પોઝીશનમાં પુરુષને એટલી બધી મહેનત કરવી પડે છે કે જો 20થી 30 મિનિટનું સેકસ માણ્યું હોય તો પુરુષની 500 કેલરી બર્ન થાય છે જયારે ફિમેલ પાર્ટનરની 150 સુધી કેલરી બળી શકે છે.

(2) ડોગી સ્ટાઇલ સેક્સ પોઝીશન

આ એક સૌથી જાણીતી સેક્સ પોઝીશન છે જેમાં બનેં પાર્ટનર તરત જ ઉત્તેજનાનો અનુભવ કરે છે.ડોગી સ્ટાઇલ સેક્સ પોઝીશનમાં ફિમેલ પાર્ટનરના નિતંબ અને જાંગ વધુ મજબુત બને છે.પુરુષોના પણ મસલ્સ સ્ટ્રોંગ બને છે. આ પોઝીશનમાં સેકસ માણવાથી પુરુષની 120 જેટલી જયારે મહિલાની 80 જેટલી કેલરી બળી શકે છે.

(3) કાઉ ગર્લ સેકસ પોઝીશન

મહિલાઓ આ પોઝીશનને વધારે પસંદ કરે છે, કારણ કે આ પોઝીશનમાં મહિલા પોતાના શરીરનું સંતુલન જાળવી શકે છે અને આનંદમય સેકસની અનુભુતિ કરે છે.કાઉ ગર્લ સેક્સ પોઝીશનમાં મહિલાઓના પેટના નીચેના ભાગના સ્નાયુઓ વધારે મજબુત બને છે. આ પોઝીશનમાં મહિલાઓની 220 કેલરી અને પુરુષોની 40 કેલરી બર્ન થાય છે.

(4) બ્રીજ સ્ટાઇલ સેક્સ

જો તમારા સ્નાયુઓ એકદમ મજબુત હોય તો જ આ સેક્સ પોઝીશન માણજો. આ પોઝીશનમાં સેકસ માણવું દરેક માટે સરળ નથી.ખાસ કરીને મહિલાઓને આ પોઝીશનમાં ખાસ્સી મહેનત લાગે છે.મહિલા પાર્ટનરે પોતાના હાથ અને પગ સ્થિર રાખવા પડે છે.બ્રીજ સ્ટાઇલમાં પેટના નીચેના ભાગની સારી એકસરસાઇઝ થઇ જાય છે.

(5) મિશનરી સેકસ પોઝીશન

આ એક સૌથી સરળ પોઝીશન છે. દુનિયાભરમાં ઘણા લોકો મિશનરી સેકસ પોઝીશનનો ઉપયોગ કરે છે પણ મજાની વાત એ છે કે આ પોઝીશનમાં સૌથી વધારે કેલરી બર્ન થાય છે.આ સેક્સ પોઝીશનમાં પેટના નીચેના ભાગના સ્નાયુઓ મજબુત બને છે.પુરુષોની 120 કેલરી જયારે ફિમેલની 40 કેલરી બર્ન થઇ શકે છે.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-04-2026 વાર - રવિવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નોકરી ગઈ કે છોડી, તો કંપનીઓએ તાત્કાલિક આ કામ કરવું પડશે... નવા કાયદામાં ખાસ ફેરફારો!

દેશમાં નવો લેબર કોડ અમલમાં આવી ગયો છે. આ દરમિયાન એક ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે જે દરેક કર્મચારી માટે...
Business 
નોકરી ગઈ કે છોડી, તો કંપનીઓએ તાત્કાલિક આ કામ કરવું પડશે... નવા કાયદામાં ખાસ ફેરફારો!

કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું

કેરળ ચૂંટણીને લઈને રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેરળના વંડૂરમાં કોંગ્રેસના સાંસદના...
National 
કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું

ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેણાંક વિવાદને લઈને તણાવભર્યું વાતાવરણ ઉભું થયું છે. રાયખડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિંદુ પરિવારો દ્વારા હેરાનગતિની...
Gujarat 
ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.