Samosa Size

બોલો, સંસદમાં રવિ કિશન ‘સમોસા ક્યાંક નાના ક્યાંક મોટા’નો સવાલ ઉઠાવે છે, રોષે ભરાઈ નેહા સિંહ

ભોજપુરી સ્ટાર અને ભાજપના સાંસદ રવિ કિશન હાલમાં પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. જ્યાં ચોમાસું સત્રમાં દરેક જરૂરી મુદ્દાઓ પર વાત કરી રહ્યું છે, તો રવિ કિશને ખાદ્ય પદાર્થોની કિંમત પર વાત કરતા સમોસાની સાઇઝ અને ગુણવત્તા પર સવાલ...
National  Sports 
Copyright (c) Khabarchhe All Rights Reserved.