Varun Badola

ફિલ્મ સૈય્યારા જોનારા શું ખરેખર રડ્યા હતા? અભિનેતાએ પોલ ખોલી, પ્રમોશનલ ટીમની મજાક ઉડાવી!

અહાન પાંડે-અનિત પદ્દા અભિનીત ફિલ્મ સૈય્યારા 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ સોશિયલ મીડિયા પર જાણે તેની સુનામી આવી ગઈ. રિલીઝના ત્રણ અઠવાડિયા પછી પણ ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મે લોકોના...
Entertainment 
Copyright (c) Khabarchhe All Rights Reserved.