- World
- અમેરિકાની સિક્યોરિટી એક્સચેન્જ કમિશને અદાણી કેસમાં ભારતની મદદ કેમ માંગી?
અમેરિકાની સિક્યોરિટી એક્સચેન્જ કમિશને અદાણી કેસમાં ભારતની મદદ કેમ માંગી?
By Khabarchhe
On

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં અદાણી કેસ સંબંધિત કાયદો રદ કરી દીધો ત્યારે એવું લાગતું હતું કે હવે ગૌતમ અદાણીને મોટી રાહત મળશે. પરંતુ અમેરિકાની સિક્યોરીટી એક્સેન્જ કમિશને અદાણીના કેસમાં ભારત સરકારની મદદ માંગી છે એ વાત ચર્ચાનો વિષય બની છે.
અમેરિકાની સિક્યોરીટી એન્ડ એક્સ્ચેન્જ કમિશને ન્યુયોર્ક કોર્ટને જણાવ્યું છે કે, ગૌતમ અદાણી અને સાગર અદાણીને પોતાની ફરિયાદ મોકલવાની કોશિશ કરવામાં આવી રહી છે. કમિશને ભારત સરકારના કાયદા મંત્રાલયની આના માટે મદદ માંગી છે. અદાણી પર અમેરિકામાં ભારતના અધિકારીઓને લાંચ આપવાનો અને અમેરિકાના રોકાણકારોથી વાત છુપાવવાનો આરોપ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ફોરેન એક્ટ પ્રેકટીસ એક્ટ 1977ને રદ કરી દીધો હતો જે હેઠળ અદાણી સામે અમેરિકામાં કેસ નોંધાયો હતો.
Top News
Published On
રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી
Published On
By Nilesh Parmar
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
Published On
By Parimal Chaudhary
કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
Published On
By Vidhi Shukla
ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.