કરોડોનો બિઝનેસ છોડી જાપાની બિઝનેસમેન શિવ ભક્ત બની ગયા, નામ બદલી બાલા કુંભ ગુરુમુનિ રાખ્યું

આજના સમયમાં જ્યારે દુનિયા પૈસાની પાછળ ભાગી રહી છે ત્યારે જાપાનના એક ઉદ્યોગપતિએ પોતાના 15 બ્યુટી સ્ટોરનો કરોડોના બિઝનેસને અલવિદા કહીને ભારતમાં શિવ ભક્ત બની ગયા છે. તાજેતરમાં  ઉત્તરાખંડમા કાવડિયાઓ સાથે ખુલ્લા પગે ચાલતા પણ ગયા હતા.

જાપાનના આ ઉદ્યોગપતિનું નામ હોશી તાકાયુકી છે. તેમનો ટોક્યોમાં બ્યુટીનો મોટો બિઝનેસ હતો, પરંતુ તેમણે પોતાના અનુયાયીઓને બિઝનેસ સોંપીને શિવ ભક્ત બની ગયા છે અને પોતાનું નવું નામ બાલા કુંભ ગુરુમુનિ રાખી દીધું છે.

https://twitter.com/dogra_ns/status/1948346519167344702

તાકાયુકી એક વખત તમિલનાડુ ગયા હતા ત્યારે એક જ્યોતિષે એવુ કહ્યુ હતું કે, તમારો પૂર્વ જન્મ ઉત્તરાખંડમાં હતો અને હિંદુ આધ્યાત્મની સેવા કરવી તમારી નિયતી છે. એ પછી અનેક એવા બનાવો બન્યા જેને કારણે તાકાયુકી શિવભક્ત બની ગયા.તેમણે ટોકીયોમાં પોતાના ઘરને શિવ મંદિરમાં ફેરવી દીધું છે.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.