- World
- લલિત મોદી અને વિજય માલ્યા ભારતની સિસ્ટમને ચીડવી રહ્યા હોય એવું લાગે છે
લલિત મોદી અને વિજય માલ્યા ભારતની સિસ્ટમને ચીડવી રહ્યા હોય એવું લાગે છે
By Khabarchhe
On

IPLના પુર્વ ચેરમેન લલિત મોદી અને વિજય માલ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ભારતના આ બંને ભાગેડું લંડનમાં એક સાથે બેશરમ બનીને પાર્ટી કરી હતી.
લલિત મોદીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું કે, મારા બંગલા પર વાર્ષિક સમય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને 310 મહેમાનો અને મારા પરિવારે આખી રાત મજા કરી હતી. માલ્યા અને મોદીએ ભેગા થઇને ફ્રેન્ક સિનાત્રાનું ગીત I Did It My Way પણ ગાયુ હતું. લલિત મોદીએ લખ્યું કે, હું આશા રાખું છુ કે આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ ન થાય. લલિત મોદી 2010માં IPLમાં કૌભાંડ કરીને લંડન ભાગી ગયો હતો જ્યારે વિજય માલ્યા બેંકોને ચૂનો લગાવીને 2016માં લંડન ભાગી ગયો હતો.
Top News
Published On
એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
Published On
By Kishor Boricha
ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
Published On
By Parimal Chaudhary
બ્રિટનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Published On
By Parimal Chaudhary
અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.